વડોદરા: રોગ કે દર્દની સારવાર પૂરતી નથી. સંવેદના ઉમેરી કરવામાં આવતી સારવાર વધુ સારા પરિણામો આપે છે. તેનો હૃદયસ્પર્શી દાખલો સયાજી હોસ્પિટલના...
બૈજિંગ: ચીને આજથી તેનું બે વર્ષનું સૌથી સઘન લૉકડાઉન શાંઘાઇમાં શરૂ કર્યું હતું જ્યાં વધી રહેલા રોગચાળાને નાથવા માટે પગલાં ભરવામાં આવી...
વાસ્તવિકતાને સ્વીકારવી પડે. આપેલા આંકડા તથ્ય વિનાના છે એમ કહેવું કેટલું યોગ્ય?! વિકાસ પાયામાંથી થવો જોઇએ. ભારતમાન ધનકુબેરની સંખ્યા. બે વર્ષના રોગચાળા...
ગુ.મિ.માં સમાચાર છે કે સુરતની હિરાઘસુની એકની એક પુત્રી વડોદરા ભણવા ગઈ હતી ત્યાં મોબાઈલ પર વાતો કરવામાં સીટીબસની અડફટમાં આવી મૃત્યુ...
આપણે સનાતન ધર્મી ઓ ૐ શબ્દનું અવાર નવાર ઉચ્ચારણ કરીએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. આપણને ભાગ્યે જ ખ્યાલ હોય છે...
ઉનાવામાં વન વિભાગની પરીક્ષામાં ગેરરીતિ નો આક્ષેપ થયો છે મીરા દાતાર સર્વોદય હાઈસ્કૂલમાં ગેરરીતિનો આ આક્ષેપ કરવામાં આવ્યો છે. વન વિભાગની આજરોજ...
તા.21મીએ રાષ્ટ્રપતિભવનના દરબાર હોલમાં યોગક્ષેત્ર પદ્મશ્રી એવોર્ડ માટે યોગી શિવાનંદનું નામ જાહેર થવું. સફેદ ધોકીકુર્તામાં, કપાળે ત્રિપુંડ અને ઉઘાડે પગે કોઈના પણ...
વલસાડ (Valsad) : સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપી રિવર લિંક (Par Tapi River Link) અને ડેમના (Dam) વિરોધમાં આદિવાસી વિસ્તારોમાં ભારે વિરોધ થઇ...
સુરત : સજજુ કોઠારીના પ્રકરણમાં હાલમાં જે ચર્ચા છે તેમાં કરોડો રૂપિયા તેના વ્યાજ પર સુરત અને ગુજરાતમાં ફરી રહ્યા છે. તેમાં...
ગાંધીનગર: ગુજરાત (Gujarat) ગાંધીનગરમાં એક બાજુ વિધાનસભાનું બજેટ સત્ર (Budget session ) ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ ગુજરાત કોંગ્રેસ (Congress) દ્વારા...
નવી દિલ્હી: કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યમાં આજથી 28 માર્ચથી 10માની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. બોર્ડની પરીક્ષાઓ...
સુરત: (Surat) સરકાર જન ઔષધિને (JanAushadhi) વધારે પ્રાધાન્ય આપી રહી છે ત્યારે લોકોને સસ્તી દવાઓ ઝડપી ઉપલબ્ધ થાય તે માટે ભારતમાં ગુડગાવ,...
કલકત્તા: બંગાળ વિધાનસભામાં મારપીટનો મામલો સામે આવ્યો છે. બીજેપી અને ટીએમસીના ધારાસભ્યો વચ્ચે મારામારી થઈ હતી. બંગાળ વિધાનસભામાં બીજેપી ધારાસભ્ય મનોજ તિગ્ગા...
મુંબઈ: IPLની બીજી મેચમાં દિલ્હી કેપિટલ્સે (DC) મુંબઈ ઈન્ડિયન્સને (MI) રોમાંચક મેચમાં ચાર વિકેટે (Wicket) હરાવ્યું હતું. આ હાર બાદ મુંબઈની ટીમને...
સુરત : (Surat) સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી પુરઝડપે ચાલી રહી છે. સુરતમાં એલિવેટેડ...
સુરત: ઘાસચારા, ખાણ- દાણ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને મજૂરીનો દર વધતા હજારો પશુપાલકોને રાહત આપવા સુમુલે પ્રતિ કિલો ફેટ દીઠ 10 નો ભાવ...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની આગામી 28મી માર્ચથી ધોરણ-10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઇ ગયો છે. રાજ્યમાં ધોરણ-10 અને 12નાં અંદાજે 15...
લોસ એન્જલસ: કેલિફોર્નિયાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર એવોર્ડ (Oscar awards 2022) સમારોહ ચાલી રહ્યો છે. ઓસ્કાર 2022 માં, પ્રખ્યાત અભિનેતા વિલ...
પટનાઃ (Patna) બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતિશ કુમાર (CM Nitish Kumar)પર રાજધાની પટનાના બખ્તિયારપુરમાં હુમલો થયો છે. સીએમ નીતિશ કુમાર હોસ્પિટલમાં ગયા. તેઓ...
કામરેજ: (Kamrej) પરબ ગામમાં જમવાનું બનાવ્યું ન હોવાથી કાકા સસરાએ ઉંચા અવાજે ઝઘડો કરતાં ઘર જમાઈએ જાહેરમાં કુહાડીનો હાથો માથામાં તેમજ છાતીના...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ફરી એકવાર સરકારી ભરતી પરીક્ષાનું (Exam) પેપર લીક (Paper leak) થયું છે. રાજ્યમાં આજે લેવાયેલી વન રક્ષક (Forest guard)...
સુરત: ડાયમંડ નગરી સુરતમાં (Surat) સાકાર થયેલા હીરા બુર્સના 8 બિલ્ડિંગની (Bulding) થીમ પંચતત્વ આધારિત રાખવામાં આવી છે. દરેક બિલ્ડિંગ નીચે એક...
બાલાસોર: ભારતે આજે ઓડિશાના બાલાસોરના (Balasore) દરિયાકાંઠે મધ્યમ અંતરે હવામાં પ્રહાર કરતી મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું (Missile air defense system) સફળતાપૂર્વક પરીક્ષણ...
અમદાવાદ: આવતીકાલથી રાજયભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા (Board Exam) શરૂ થવા જઇ રહી છે. કોરોના (Corona) બાદ પ્રથમવાર ધોરણ 10...
મોરબી: ગુજરાતમાં (Gujarat) દારૂ પર પ્રતિબંધ (Banned) હોવા છતા અવારનવાર દારૂના બુટલેગરો ઝડપાતા હોય છે. તેમાં આજે તો ગુજરાતમાં દારૂની ફેક્ટરી (Alcohol...
કોલકાતા: બંગાળમાં (Bangal) બીરભૂમી હિંસા પછી પોલીસ (Police) સતર્ક થઈ ગઈ છે. બંગાળમાં મંત્રીઓથી લઈને સાંસદો અને ધારાસભ્યો બોમ્બ (Bomb) હુમલાની ઝપેટમાં...
પશ્ચિમ બંગાળથી જ્યારે પણ હિંસક ઘટનાના સમાચાર આવે ત્યારે તે હિંસા હિન્દુ-મુસ્લિમ રમખાણોના સ્વરૂપમાં હોય છે કે ભાજપ-તૃણમૂલ કોંગ્રેસ વચ્ચેની હરીફાઈના સ્વરૂપમાં...
નવી દિલ્હી: આંધ્રપ્રદેશના (Andhra Pradesh) ચિતૂરમાં શનિવારે સગાઈ માટે તિરૂપતિ જઈ રહેલી મુસાફરોથી ભરેલી બસ (bus) ઊંડી ખીણમાં (Valley) ખાબકી ગઈ હતી....
તા.20-3-22ના ‘ગુજરાતમિત્ર’ દૈનિક સમાચારના તંત્રીલેખ શીર્ષક ‘જંગલ આપણી ધરોહર છે તેની જાળવણી જરૂરી’ વાંચી લખવા પ્રેરાયો. તંત્રી લેખમાં જંગલમાં થતા ઔષધિય વૃક્ષોની...
ગાંધીનગર: રાજયમાં આગામી 48 કલાક માટે હીટ વેવની (Heat wave) અસર રહેશે. જેના પગલે 2થી 3 ડિગ્રી જેટલો ગરમીમાં વધારો થવાની સંભાવના...
સુરત: શહેરમાં ટ્રાફિક નિયમોનો કડકાઈથી અમલ શરૂ કરાવાયો છે, ત્યારે ઘણા ઠેકાણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહી તે નિયમનું સારી રીતે વાહનચાલકો પાલન કરી રહ્યાં છે, પરંતુ અવારનવાર ક્રેઈન દ્વારા વાહનો ઉપાડી જવાની ટ્રાફિક પોલીસની હરકતથી વાહનચાલકો નારાજ છે. આજે સુરતના ડીંડોલી વિસ્તારમાં એક મહિલા ટ્રાફિક ક્રેઈન પર ચઢી ગઈ હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરતમાં ટ્રાફિકના નિયમોને લઈને જ્યારથી સિગ્નલ શરૂ થયા છે. ત્યારથી મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યાં છે. જો કે, ડિંડોલી વિસ્તારમાં એક ટ્રાફિક ક્રેઈર્ને નો પાર્કિંગમાંથી ગાડી ઉપાડી હતી. આ ગાડી મહિલાની હોવાથી મહિલા રણચંડી બની હોય તે રીતે ક્રેઈર્નની ગાડી આડે ઉભી રહી ગઈ હતી.
બાદમાં બોલાચાલી કરવા લાગી હતી. જેથી લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસ દ્વારા અપશબ્દ બોલવામાં આવ્યા હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતાં. સામાન્ય જીભાજોડી થતાં મહિલા ઉગ્ર બની ક્રેઈન ઉપર ચડી ગઈ હતી. કહેવા લાગી કે, પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે મને મને મારી ગાડી આપી દો. ટ્રાફિક ક્રેન ઉપર ચડેલી મહિલાને જોઈ લોક ટોળું એકત્રિત થયું હતું. બાદમાં સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પર્વતપાટિયામાં લોકોએ BRTSના બસ સ્ટેન્ડની અંદરથી વાહનો કાઢવા પડ્યા
સુરત : એક બાજુ સુરત પોલીસ અને મનપા દ્વારા શહેરમાં ટ્રાફિક સિગ્નલોનું પાલન કરાવવા વાહન ચાલકોને સમજાવવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ રોંગસાઇડમાં ચાલતા વાહનો સામે ડ્રાઇવ યોજી પોલીસે કડક કાર્યવાહી કરી રહી છે. પરંતુ અનેક સર્કલો પર સિગ્નલોના ટાઇમીંગ તેમજ અન્ય પરિબળોના કારણે વાહન ચાલકો વધુ મુશકેલીમાં મુકાઇ રહ્યાં છે.
તેમાં પણ મેટ્રોના કામને કારણે જયાં સૌથી વધુ ટ્રાફિકની સમસ્યા થાય છે તે પર્વત પાટીયા ખાતે પીકઅવર્સમાં એટલો બધો ટ્રાફિકજામ થાય છે કે, વાહનચલકો અસહ્ય હાલાકીથી અકળાઈ ઉઠ્યા છે. શનિવારે રાત્રે પર્વત પાટીયા નજીક અકળાયેલા વાહનચાલકો ના છુટકે બીઆરટીએસમાં ઘુસીને આગળ વધવા મજબુર બન્યા હતા, લોકોએ આ દ્રશ્યનો વિડિયો વાયરલ કરીને પોલીસ-તેમજ મનપાને ટ્રફિક સમસ્યાના ઉકેલ માટે નકકર આયોજન કરી લોકોને સમસ્યામાંથી મુક્તિ આપવા અપીલ કરી હતી.
રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સુરતના પર્વત પાટિયા સમ્રાટ સ્કૂલ નજીકના બીઆરટીએસ રૂટની સાથે બીઆરટીએસ બસ સ્ટેન્ડમાંથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે. લોકો ટ્રાફિકની સમસ્યાથી કંટાળીને આવી રીતે ગેરકાયદે રસ્તો અપનાવ્યો હતો.
શનિવારની સાંજે ઉતારાયેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે,પીકઅવર્સના સમયે આ જગ્યા પર ભારે ટ્રાફિક સર્જાયો હતો તો બીજી તરફ કેટલાક લોકો વાહનો બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદરથી ચલાવી રહ્યા છે. આટલી હદે કોઈ શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવું જોવા મળ્યું નથી.
બસ સ્ટેન્ડની અંદર કે જ્યાં બસની રાહ જોતા પેસેન્જર ઊભા હોય છે. તેવા સ્થળે આ પ્રકારે વાહન દોડાવવા કેટલું યોગ્ય છે? જોકે આ રીતે વાહન ચલાવવા શહેરીજનો મજબુર બન્યા હોય તંત્રની પણ નિષ્ફળતા સાબિત થઇ રહી છે.