Madhya Gujarat

દેવગઢબારિયામાં બસ સ્ટેન્ડ વિસ્તારના રસ્તા ઉપર મોટા ભૂવા પડી ગયા છે

દાહોદ: દેવગઢબારિયા નગરમાં બસ સ્ટેન્ડ વિસ્તારના મુખ્ય રસ્તા ઉપર મોટા ખાળા હોવા છતાં પણ હમ તો જાણે નિંદ્રાધીન હોય તેમ ખાડાના કારણે અનેક વાહન ચાલકોને અકસ્માત નડયા ત્યારે તંત્ર પગલાં ભરશે કે કેમ? તંત્ર જાણે હાલમાં પ્રજાલક્ષી કામો કરાવવા ના બદલે ફોટોસેશન મ ડૂબ્યો હોય કેમ જોવાય રહ્યું છે જેના કારણે નગરજનોને અગવડતા ઉભી થવા પામ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે હાલમાં નગરની મધ્ય માં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તાર આગળ પવેલ મુખ્ય તેવા રસ્તા ઉપર મસ્ત મોટો ખાડો પડી ગયેલ છે જે ખાડાના કારણે અનેક દ્વિચક્રી વાહન ચાલો કોને નાના-મોટા અકસ્માત નડતા હોય કેવું જોવાઈ રહ્યું છે ત્યારે આ મસમોટા ખાડા ના કારણે ક્યારેક કોઈ વાહન ચાલકનો અકસ્માત જીવલેણ પણ સાબિત થાય એવું જોવાઈ રહ્યું છે ત્યારે સ્થાનિક પાલિકા તંત્રને આ ખાડો કેમ નથી જોવા તો એ પણ એક સવાલ છે.

Most Popular

To Top