Madhya Gujarat

કાલોલની જોડિયાકુવા પ્રા. શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ

કાલોલ, તા.૫
કાલોલ તાલુકાની અને વેજલપુર પગાર કેદ્ર ની જોડિયાકુવા પ્રાથમિક શાળામાં બાળકોને શિયાળાની ઋતુમાં ઠંડી થી રક્ષણ મળી રહે તે હેતુસર આદરણીય પુનિતા બેન પટેલ(હાલ લંડન) દાતા તરફથી તમામ બાળકો ને રામનાથના આચાર્ય ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નો થી સ્વેટર આપવામાં આવ્યા હતા.એમનો આ ઉમદા કાર્યનો શાળા ના આચાર્ય રમેશ પટેલ,આ.શિ નીતાબેન પટેલ,ભારતી બેન પટેલ,અને જગદીશભાઈ ભગોરા અને એસ.એમ.સી તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top