Vadodara

jio ટાવરમાં લાગી આગ..

આજરોજ વરસતા વરસાદ વચ્ચે વાઘોડિયા રોડ ઋષિ પાર્ક ચાર રસ્તા પાસે જીઓ કંપનીનો મોબાઈલ ટાવર આગની લપેટ માં આવી ગયો હતો . એક તરફ વરસાદ અને બીજી બાજુ મોબાઈલ ટાવરમાં આગ લાગવાને પરિણામે એક સમયે દોડધામ મચી જવા પામી હતી . પ્રાથમિક દ્રષ્ટિએ શૉટ સર્કિટના પરિણામે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે .

Most Popular

To Top