છેલ્લા 1 દાયકાથી પણ વધુ સમયથી ચૌટાબજારની દરેક દુકાનમાંની આગલ ચારથી પાંચ ફૂટ આગળ ફેરીઓયો ગેરકાયદેસર દબાણ ઉભુ કર્યું છે એ માટે ભાડા લેતા દુકાનદારો સાથે પણ શિક્ષાત્મક કાર્યવાહી જરૂરી બની છે. આ દબાણના નકારાત્મક પરીણામો સ્વરૂપ વિશેષ કરીને ચૌટાબજાર ની આસપાસ રહેતા રહેવાસીઓ અને જનરલ હોસ્પિટલ માં આવતા પેશન્ટો ને ખુબજ મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.
આ અંગે રાજકારણીઓ અને જનસેવકો દ્વારા નિરંતર રજુઆત કરવામાં આવી છે. અને જનસેવકો વ્દારા નિરંતર રજુઆતો કરવામાં આવી છે. પરંતુ સરેરાશ પરિણામ તો શુન્યજ મુલ્ય છે. જે દુર્ભાગ્યપૂર્ણ કાયમી ધોરણે દબાણ દૂર કરવાનો એકમાત્ર વિકલ્પ રહ્યો છે કે કમિશ્નર સાહેબ અને મનપા સંતોથી ઓના સંતુલન સંકલ્પથી આવે જેથી પેહેલેથી આવાય (પો ચોકી) મું ચૌટા બજારના નિર્માણ કરવામાં આવે જેથી દબાણ કર્તાઓ દ્વારા દબાણ ઉભુ કરવાની હિંમત નહીં કરે!
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.