Charchapatra

ઈશ્વરની પ્રજ્ઞા અમાપ

ઈશ્વર મનુષ્ય વડે ( એના સર્જન થકી) આવા અદ્ભુત સર્જનો સહજપણે આપણને પ્રસાદ તરીકે આપે છે. ચાલો, આ પ્રસાદ ગ્રહણ કરી, આખા વિશ્વને આપણી બાથમાં લઈને પ્રેમના પરસ્પર કાળજી અને સહાયનાં ગીતો ગાઈએ. દુનિયાભરના એન્જિનિયર કેટલી મહેનતથી આપણને એક બીજા સાથે જોડી દે છે.  ચાલો,આપણે એક સૂર અને એક તાલમાં ખુશી, આત્મીયતા અને (safty) સુરક્ષિતતાનાં મંગળ ગીતો ગાઈએ અને આપણા આ ગીતોના માધુર્યમાં યુધ્ધના મૂર્ખ, બેસૂરા ઘોંઘાટને સાચે જ ઢાંકી દઈએ.
બરોડા   – બીના ગાંધી કનાણી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top