Vadodara

બળાત્કારી અશોક જૈનના આગોતરા નામંજૂર કરવા આઇઓનું સોગંદનામું

વડોદરા: એલસીબીના વિદ્યાર્થીની ઉપર બળાત્કાર ગુજારનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈનના ાગોતરા જામીન મંજૂરી કરવા તપાસ અધિકારી વી.આર ખેરે મહત્વના પુરાવા સહનું સોગંદનામું અદાલતમાં રજૂ કર્યું હતું રોકતકની 24 વર્ષીય યુવતી સાથે મારઝૂડ કરીને બળાત્કાર ગુજારવાના ગુનામાં સુત્રધાર મનાાતા આરોપી અશોક જૈનની ( રહે. 29. રોકડનાથ સોસાયટી દિવાળીપુરા)સંડોવાયેલી સપાટી પર આવતા ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.

પોલીસ ધરપકડથી બચવાના પ્રયાસરૂપે તેમના ધારાશાસ્ત્રી દ્વારા સસન્સ કોર્ટમાં આગોતરા નામંજૂર કરાવવા તપાસ અધિકારી વીઆર ખેરે કોર્ટમાં પોતાનું સાગંદનામું કર્યુંહતુ.ં તેમાં જણાવ્યું હતું કે આરોપીએ પીડિતાને ફ્લેટ ભાડે અપાવીને પાવાગઢ મંદરના ટ્રસ્ટ રાજુ જૈનની ઓળખાણ કરાવી હતી. આરોપીએ માદક પીણું પીડીતાને પીવડાવીને બેશુધ્ધ અવસ્થામાં શારીરિક છેડછાડ કરી હતીપ. પીડીતાએ પ્રતિકાર કરતા આરોપીએ સમજાવટ બાદ આુવ નહીં કરવાની આજીજી કરી હતી. ત્યારબાદ જમવાના બહાને પીડિતાને ફ્લેટ પરથી ટિફિન લઇને તેણીનીએકલતાનો લાભ લીધો હતો.

અ્ને પોતાની ઓફિસમાં નોકરી કરતી યુવતીની વાળ પકડીને બેડરૂમાં ધસડી માર મારીને જબરજસ્તીથી દુષ્કર્મ કરવા પણ જણાવ્યું હરતું. રાજુ ભટ્ટે પણ પીડિતાના ફ્લેટ પર જઇ્ને પીડિતા પર હુમલો કર્યો હતો. ટીવી મારીને પીડીતાને ધમકાવા યુવતીની મરજી વિરુદ્ધ  બળાત્કાર ગુજાર્યો બાદ સુષ્ટી વિરુદ્ધનું કત્યું કર્યુંહતું. અને ખુલ્લી ધકમી આપી કે આ બધુ રેકર્ડ કરયું છે. અને વાયરલ કરીને બદાનામ  કરીને નાખાવની ધકમીઆપ્યા બાદ તેના તથા તેના મિત્ર અલ્પેશનામોબાઇલમાં અશ્લીલ ફોટા મોકલ્યા હતા.

63 સાહેદોના નિવેદન ગુનાઇત જગ્યાના બેટસીટ, રૂમાલ, કપડા,કાર મોબાઇલ સીસીટીવીના ડીવીઆર સ્પાય કેમેરા પેનડ્રાઇવના મુદ્દામાલની વિગ પણ સોૈગંદનામામાં રજૂ કારઇ હતી. અને મુદ્દા્ઓમાં જણાવેલ કે અરજદારે પીડિતાને ફ્લેટ ભાડે અપાવીને ચાવી પોતાની પાસે રાખતા હતા. કેફીપીણું પીવડાવીને છેડછાડ કરી હતી તે સમયના બંનેના લોકેશન એક સ્થળના છે.નિસર્ગ એપાર્ટમેન્ટમાં આરોપીની અવર જવલના ફૂટેજ પણમળ્યાછે.

ગુનાનો મુખ્ય સુત્રધાર છે. પીડીતાનું શોષણ કરીને ધંધાના વિકાસારથે અન્ય ઇ્ન્વેસ્ટરો સાથે પીડિતાને શરીર સંબંધ બાંધવા દબાણ કરે છે. દુષ્કર્મની ઘટના દબાવી દેવા સહારાની ડિલમાં 50 ટકા નફો અ્ને આઇઓ બનાવી દેવાની લાલચ આપી હતી. અરજદારને જામીન અપાશે તો તપાસાં સાથેસહકાર નહીઆપે. અ્ને તેના અન્ય ઇન્વેસ્ટરોનાનામ પણ જાહેર નહી કરે અરજદારે વગરા વ્યક્તિ હોવાથી યેન કેન પ્રકારે સાહેદોને ફોડીને નુકસાન કરવાની સંબાવના છે અ્નેઆવા કેસમાં આગોતરા જામીન મંજૂુર કરવામાં આવશે. તો સમાજને ન્યાય ઉપરથી વિશ્વાસ ઉઠી જશે અને તેના ઘેરા પ્રત્યાઘાત પડશે.

Most Popular

To Top