અંગોઅંગ દઝાડતી ગરમી – લૂ વચ્ચે તમામ ખાદ્ય તેલો દાળ મસાલા શાકભાજી લીંબુ અથાણાં દીવાસળી રસોઇ ગેસ કોલસા પેટ્રોલ ડીઝલ આદિમાં ભાવવધારા વિરુધ્ધ આમઓરત – આમઆદમી આક્રોશ વ્યકત કરે છે. સાધારણ લોકના ઘરનું બજેટ ખરાબ રીતે રફેદફે થઇ રહ્યું છે. હવે બહુજનસમાજ માટે ઘર ચલાવવું સરળ નથી. સરકારોએ મોંઘવારી પર અસરકારક નિયંત્રણ માટે નકકર પગલાં ભરવાનો સમય આવી પહોંચ્યો છે. મોંઘવારી દિન પ્રતિદિન વધતી રહેવાથી આમઆદમી – આમઓરતનું કાળજું ચીરાય – વિંધાય છે.
અમદાવાદ – જિતેન્દ્ર બ્રહ્મભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
કાળઝાળ મોંઘવારીનો લોહીઉકાળો આમજનની અંતર્દશા
By
Posted on