વડોદરા: બાજવા ગામમાં એક બેકાબુ બનેલી ગાય એ વડનગર મા રહેતા બાબુભાઈ જ્યારે ચાલતા જતા હતા ત્યારે અચાનક ગઈ તેમના ઉપર તૂટી પડી હતી હતી. લોકો બચાવવાની કોશિશ કરી છતાં ગાયએ જીવલેણ હુમલો ચાલુ રાખ્યો હતો.
હાલત ગંભીર હોવાથી બાબુભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામા આવ્યા હતા. ત્યાં તેમની હાલત નાજુક છે. બાજવા ગામ કોઈ ગૌવ પાલક નથી પણ બાજુમા આવેલા વોડ નંબર 8 અને 9 ના ગૌ પાલક ગાયો બાજવા ગામ છોડી જાય છે કારણ કે વડોદરા શહેરમાં ગાય કોર્પોરેશન વાળા પકડી જાય છે. હાલ બાજવા ગામના લોકો ભયમાં જીવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારી તંત્ર ક્યારે જાગશે ક્યારે પગલા ભરશે ક્યા સુધી નિર્દોષ લોકોનો ભોગ લેવામાં આવશે.
બાજવા ગામમાં રાહદારીને રખડતી ગાયે શિગંડે ભેરવતા લોહીલુહાણ
By
Posted on