કુકિંગ ગેસનો ભાવ 826 રૂપિયા પ્રતિ બોટલ છે. ગરીબ અને મધ્યમ વર્ગનું જીવન ધોરણ કથળી ગયું છે. પ્રજા લાચાર છે. સરકાર સામે શું કરી શકે? હાલમાં આકરો તડકો છે. એપ્રિલ-મે-જૂનમાં ગરમી વધશે. સૂર્યકુકરમાં રસોઈ બચાવો ઈંધણ બચાવી શકાય. સૂર્યકુકરમાં રાંધેલો ખોરાક વિટામીનથી ભરપૂર હોય છે. ખોરાક પૌષ્ટિક દ્વારા શરીર માટે લાભકારી છે.
વ્યારા -પ્રવીણા રાય – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.