Vadodara

આવાસ કૌભાંડ : અિધકારીઓને બચાવી લેવાશે?

વડોદરા : પાલિકા આવાસ મકાનોમાં કરેલા ડ્રોની યાદી બદલી કૌભાંડના આચરવાનો મામલે વધુ વિવાદિત બની રહ્નાં છે.જોકે ભ્રષ્ટ અધિકારીઓને પરત લેવાનું પણ એક કૌભાંડ છે. અગાઉ જી- ૪૦ કૌભાંડ માં કાર્યપાલક ઈજનેર પ્રમોદ વસાવા સહિત એન્જિનિયરોના નામો ખુલ્યા હતા. જેમાં પ્રમોદ વસાવા  સામે શિક્ષાત્મક એક ઈજાફો ભવિષ્ય ની અસર સાથે હુકમ થયો હતો. જોકે જેતે સમયે અધિકારીઓ અને નેતાઓએ આ કૌભાંડ આધિકારઓને બચાવી લીધા ન હોત તો આ ફરી કૌભાંડ કરતા નહિ.

જોકે ૩૮૨ મકાનોનો ડ્રો કર્યો હતો જેમાં ૪૨ નામો લાભાર્થીના હટાવીને બીજા બોગસ નામો લખવામાં આવ્યા હતા. ૪૨ નવા નામો ઉમેરવામાં આવ્યા તેનું લીસ્ટ એક પૂર્વ સાંસદ પાસે હોવાનું સૂત્રો દ્વારા માલૂમ પડયું છે પરંતુ એ નામો કોઈ અગમ્ય કારણોસર જાહેર કરતા નથી. જોકે  ૪૨ બોગસ લાભાર્થીઓ લીસ્ટ ઉમેરવામાં આવ્યું હતું તે ૪૨ લાભાર્થી કોણ, કોના સેટિંગ થકી નામો લખવામાં આવ્યા, કોણે મદદગારી કરી, કેટલા રૂપિયા લેવામાં આવ્યા, કોણે ભલામણ કરી, વધુ જાહેર થવું જોઈએ.

કાઢી નંખાયેલા ૪૨ લાભાર્થીઓના નામ ફરી યાદીમાં એડ કરાયા

૧. રાણા જયોતિબેન નગીનભાઈ ૨. રાઠોડ જશીબેન સાવનભાઈ ૩. ગુા કમલેશકુમાર મીહીલાલ ૪. સોલંકી રમેશભાઈ છીતાભાઈ ૫. ખર્કર શારદાબેન પ્રકાશભાઈ ૬. કપૂરે કવિતાબેન સાહેબરાવ ૭. દવે મિનાબેન અશોકભાઈ ૮. મિસ્ત્રી ગીતાબેન ભૂપેન્દ્રકુમાર ૯. માછી અનિલ કંચનભાઈ ૧૦. પરમાર રજનીકાંત ધૂલાભાઈ ૧૧. મનોજકુમાર શિવચરણલાલ ૧૨. રાજપુત રોહિતભાઈ રમણભાઈ ૧૩. રાણા ગીતાબેન રાજેશભાઈ ૧૪. મારવાડી લીલાબેન ભીમાભાઈ ૧૫. વણકર રાજેશકુમાર ચંદુભાઈ ૧૬. મહેતા કૌશિક અરવિંદભાઈ ૧૭. સોલંકી વીણાબેન વિજયકુમાર ૧૮. સોલંકી દિવ્યાબેન દિપકભાઈ ૧૯. ભાવસાર ધર્મેશ વાસુદેવ ૨૦. સંઘાડિયા કમલેશ બાબુભાઈ ૨૧. પટેલ વિજયકુમાર શિવુભાઈ ૨૨. મિસ્ત્રી સરોજબેન રજનીકાંત ૨૩. વાઘ દર્શનભાઈ ભાઉરાવ ૨૪. વણકર ચંદ્રકાંત ભાઈલાલભાઈ ૨૫. ગવલી શિતલ સોનુભાઈ ૨૬. સોલંકી મહેશભાઈ શિવાભાઈ ૨૭. મોરે અનિતાબેન કિશોરભાઈ ૨૮. વિશ્વકર્મા સંદિપ લાલદેવ ૨૯. બારિયા ઉષાબેન મનહરભાઈ ૩૦. પ્રજાપતિ માનસિંહ હરિસિંહ ૩૧. ગગનમાલે અર્જુનભાઈ ન્યાનુભાઈ  ૩૨. દુબે ભાવિન પ્રકાશચંદ્ર ૩૩. પંડયા ભરત બાબુભાઈ ૩૪. નાગોરી રાબિયાબાનુ શરિફભાઈ ૩૫. શાહ ભાવિન રજનીકાંત ૩૬. ગોહિલ તેજુબેન મંગેશભાઈ ૩૭. પરમાર હર્ષા કિરણકુમાર ૩૮. રાણા કમલેશ નટવરલાલ ૩૯. સોલંકી અર્જુનભાઈ મંગલભાઈ ૪૦. ચાવડા હિતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ૪૧. વિશ્વકર્મા મિન્ટુ છોટેલાલ ૪૨. વૈદ્ય હીનાબેન અતુલકુમાર

અધિકારીઓએ અલગ અલગ વિભાગમાં ભ્રષ્ટાચાર આચર્યું હતું

મહાનગરપાલિકા સ્માર્ટ સિટીની વાત કરે છે પરંતુ સ્માર્ટ સિટીમાં સ્માર્ટ કરીને સ્માર્ટ અધિકારીઓ કરી રહ્ના છે જોકે માટી પાણી ,ગટર ,વેરા , રોડ, પેવર બ્લોક,પથ્થર બધામાં અલગ-અલગ વિભાગના અધિકારીઓએ મસમોટું કૌભાંડ આચર્યું છે. જોકે અગાઉ અધિકારીઓ – ઍંન્જીનિયરો કૌભાંડમાં નામો ખુલ્યા છે. પાણી કૌભાંડ, અલ્પેશ મજમુદાર, વીએન ટેલર, જેમને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નહીં કરવા તેમના ઘરે જ લાંચ ના રૂપિયા લઈને બોલાવ્યો હતો અને એસીબીમાં ઝડપાયા હતા,  એક પત્રકાર સાથે એન્જિનિયર બાંધકામ શાખામાં નોકરી કરતા એસીબીમાં ઝડપાયા હતા.

મુકુંદ ૨ ઝોનના ટાંકી સાફ કરવાના કોન્ટ્રાક્ટર પાસે લાંચ લીધી હતી અને એસીબીમાં ઝડપાયા હતા, આસિસ્ટન્ટ કાર્યપાલક ઇજનેર સોલંકી ઘરે બેઠા લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા, જો કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ ની મીટીંગ સંદર્ભે પુરાના બેગ કર્મચારીઓ એસીબીના હાથે ઝડપાયા હતા. રોડ શાખા કૌભાંડમાં નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો જેમાં પીઆઈ ડી કે રાવ  તેમને આ તપાસ નું પેલું વાળી દીધું હતું અને તેઓ પણ એસીબી ના માં રિટાયર્ડ ના ૧ સાહ પેહલા ફરિયાદ નોંધાઇ હતી.અને પૂર્વ સિટી એન્જિનિયર પી એમ પટેલ કાર્યપાલક ઇજનેર પટેલ, ચારપોર્ટ, અધિકારીઓ પર વિવાદોની નાની મોટી ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી છે છતાં પણ કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં ન આવતા અધિકારીઓ બેફામ બન્યા છે અને ભ્રષ્ટાચાર અને કૌભાંડો કરી રહ્ના છે.

જોકે હજુ તો એટલી વધી ગઈ કે નાગરિકોને બે વર્ષ સુધી દૂષિત પાણી પીવડાવ્યું ત્યાર બાદ હોબાળો મચતાં કોન્ટ્રાક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો તેની ડિપોઝિટ જ કરવામાં આવી એન્જિનિયર ને સસ્પેન્ડ કરાયો અને એડિશનલ સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદારે અધિકારીઓ-નેતાઓ સાથે સાથ ગાંઠ કરી જે ફરી બિરાજમાન થઈ ગયા. એટલું જ નહિ ઈન્ચાર્જ ડે કમિશનરનો પણ હવાલો આપવામાં આવ્યો છે અને આ અધિકારી જે વિભાગ માં જાય છે ત્યાં વિવાદો થયા છે. જો કે તત્કાલીન ચીફ ફાયર ઓફિસર એચ જે તાપરિયા સામે એસીબી એ અપ્રમાણસર મિલકતોનો ફરિયાદ પછી પણ અધિકારીઓ-નેતાઓએ ગોઠવણ કરીને ફરજ પર પાછા લેવા માટે ધમપછાડા કર્યા હતા.

જી-૪૦ કૌભાંડમાં સામેલ અધિકારીઓ-એન્જિનિયરો

મહાનગરપાલિકામાં અગાઉ જી – ૪૦ કૌભાંડ થયું હતું જેમાં આવાસના કૌભાંડી પ્રમોદ વસાવાનું પણ નામ હતું જે તે સમયે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જી -૪૦ કૌભાંડ માં અધિકારીઓ- એન્જીનીયરો ના નામો ખુલ્યા હતા.જેમાં નલેન્દુ પરીખ, મુકુંડ પટેલ, વી એન ટેલર, કિશોર તંબોડી, એચ જે ચારપોર્ટ, ધીરેન તળપદા, સી વી પટેલ, કિરણ આર પટેલ, રવિન્દ્ર પંડિયા,ગોવિડ થકરાવ, મજીડખાંન પઠાણ, ડી જી સોરઠીયા, રાજેશ ચૌહાણ, એ જી દેસાઈ, પી સી પટેલ, આર એચ દેસાઈ, મુકેશ અજમેરી, જીતેશ ત્રિવેદી,રાજેન્દ્ર ગાંધી, એ જી અકોલકર, સુનિલ પટેલ,સી બી પટેલ અને પ્રમોદ વસાવા. આ કૌભાંડીઓ એ સહિયારો ભ્રષ્ટાચાર કર્યો હતો. પરંતુ ઉચ્ચ અધિકારીઓ-નેતાઓને ભાગ બટાઈ થી બચાવી લેવાયા હતા. જે તે સમયે કેટલાક નિર્દોષ તો – કેટલાક ગોઠવણ સાથે અંશતઃ આક્ષેપ સાથે નિર્દોષ છૂટ્યા હતા.

જી-૪૦ આવાસના કોભાડી પ્રમોદ વસાવા સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ હતી

જી – ૪૦ કૌભાંડમાં પ્રમોદ વસાવા  ડ્રેનેજનું કામ કોઠી પોળ, ધોબી વિઠલદાસની પોળ, પેવર બ્લોકમાં અને નાગરવાળા માં કબ્રસ્તાનમાં પથ્થર નાંખવામ કૌભાંડ આચરવામાં આવ્યા હતા જેમાં કોન્ટ્રાકટર એસ કે મકવાણા એન્જીનિયરીગ, તુલસી કન્સ્ટ્રકશન ને લાભ આપીયો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર અશ્વિન પટેલે હતા. પ્રમોદ વસાવા સામે એક ઇજાફો ભવિષ્યની અસર સાથે હુકમ થયો હતો. જોકે જેતે સમયે કડક પગલાં ભર્યા હોત તો આ અધિકારીઓ બીજા કૌભાંડો કરવા માટે ગભરાતા.જોકે તે સમયે આ અધિકારીઓ નામ ખૂલતા પાલિકા દ્વારા તેઓને ફરજ મોકૂફ કર્યા હતાં. અગાઉ પણ પ્રમોદ વસાવ ફરજ મોકૂફ થઈ ચૂક્યા છે.

Most Popular

To Top