Gujarat

હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ – ઘરમાં આઈસોલેટ થયા

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમણે તબીબોની સલાહ અનુસાર ઘરમાં આઈસોલેટ થઈને સારવાર શરૂ કરી દીધી છે. આજે ટવીટ્ટરના માધ્યમથી હાર્દિક પટેલે આ માહિતી આપી હતી. જેમાં સંદેશો આપતાં કહ્યું હતું કે ‘તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દીથી સાજો થઈ જઈશ.’

Most Popular

To Top