Gujarat

તેણે ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે, મારી લાઈફ અહીંયા સ્ટોપ કરી દઉ છું

હાલોલ : આજના સમયમાં સામાન્ય રીતે પ્રેમનો ઉપયોગ કરીને લોકો એકબીજાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે. કોપરેજ ગામની 20 વર્ષીય કોલેજિયન યુવતીને પણ પોતાના જ ગામના યુવક સાથે પ્રથમ પ્રણય સંબંધ અને બાદમાં શારીરિક સંબંધ બંધાયો હતો. પરંતુ આ પ્રેમ સંબંધનો કરુંણ અંત આવ્યો છે. બંને રોજ શરીર સુખ માણતાં હતાં પણ પ્રેમીએ તેનો ઉપભોગ કરીને લગ્નની ના પાડી દેતાં યુવતીએ આખરે સુસાઈડ નોટમાં પોતાની વેદના ઠાલવી આપઘાત કરી લીધો છે.

કોલેજીયન ગર્લની સુસાઈડ નોટ અક્ષરશઃ મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી, કારણ કે આ યુવતીએ પોતાની સુસાઈડ નોટમાં ઘણા ચોંકાવનારા આક્ષેપ કર્યા છે. જેમાં પોતાના સંબંધ વિષે ખુલ્લેઆમ વાત કરી છે. અને કહે છે કે આજે મારી લાઈફનો લાસ્ટ ડે છે. હું સુસાઈડ કરવા જઈ રહી છું. હું કોપરેજ ગામથી છું. મારું સુસાઈડ કરવાનું રિઝન રિલેશનશીપ છે.  એક્ચ્યુલી તેને મારી સાથે સેક્સુઅલ રાખવા મને ખોટી ખોટી વાતોમાં પહેલા તો ફસાઈ. તે ડેઈલી મને મળતો હતો અને સેક્સ કરતો હતો. હું આને લવ સમજી બેઠી. તેને મારી સાથે વન યર ઉપર રિલેશનશીપ રાખ્યા.

તેને મારો બહુ જ યુઝ કર્યો હતો એટલા માટે હું છોડી શકી નહીં. મેં ફર્સ્ટ ટાઈમ કોઈના પર ટ્રસ્ટ કર્યો. તેના માટે મારું કેરીયર, ફ્યુચર મારા પપ્પાના ડ્રીમ, ટ્રસ્ટ બધું જ ઓવર કરી નાખ્યું હતું. તેની લાઈફમાં બીજી ગર્લ્સ આઈ તો મને ઈગ્નોર કરવા લાગ્યો. વોટ્સએપ નંબર પણ બ્લોક કરી દીધો. તેના મારા પહેલા પણ લાઈફમાં બવ ગર્લ્સ હતી. મને ખબર નહોતી કે તે ગર્લ્સનો યુઝ કરીને છોડી દે છે.

મે ગામમાં તો શું મારી ફેમિલીને ફેસ દેખાડવા નથી રહી બિકોઝ પપ્પાને પ્રોમિસ કર્યું હતું કે મારી ઈમેજ ખરાબ નઈ થવા દઉં. બટ હુ સ્ટડી માટે પૂના ગઈ હતી. અને તે બોયઝ માટે હું ઘરે આઈ ગઈ, બટ તે મારો યુઝ કરતો હતો. મને ખબર નહતી. હુ મારી ફેમિલીની માફી માગુ છું કે તમારી ઈમેજ ખરાબ કરી.

ઓલ ગર્લ્સ પ્લીઝ કોઈ બોયઝ માટે પપ્પાના ડ્રીમ પર પાણી ના ફેરવતાં એન્ડ પ્લીઝ ઓલ બોયઝને હું રિક્વેસ્ટ કરું છું પોતાના ટાઈમપાસ હવસ પૂરી કરવા માટે કોઈ ગર્લ્સની લાઈફ ઓવર ના કરશો. મેં તે બોય માટે મારી લાઈફ ઓવર નથી કરતી બટ હુ ક્યાંય ફેસ દેખાડવા લાયક નથી, અને ફેમિલીનો ટ્રસ્ટ તોડ્યો છે,

એટલા માટે હું આ સ્ટેપ ભરું છું. તેની લાઈફમાં હું તેના પર ટ્રસ્ટ કરીને ગઈ હતી બટ તેણે ફાયદો ઉઠાવી અનલિમિટેડ સેક્સ કર્યો છે. તેનું કામ પૂરું થતાં મને છોડી દીધી અને ગામમાં મારી જ ગંદી વાત કરી તેનાથી મારી ફેમિલીની ઈમેજ ખરાબ થઈ તેનું રિઝન હું છું. તો મારી લાઈફ અહીંયાં સ્ટોપ કરી દઉ છું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top