ગુજરાતમિત્રનાં ઉગ્ર ભાષા વગરનાં એક અગ્રલેખ ગુજરાતીઓને આનંદ આપવામાં શાસનનાં ડીજીટલ ઈન્ડેક્સમાં ગુજરાત પ્રથમ રહેવા પાછળ ગુજરાતીઓનો સ્વભાવ અને સાથે ગુજરાતની દારૂબંધીની જિંકર કરી છે. તે ભલે બે વાત ગણાય પણ હકીકતે એકજ છે. કારણકે ગુજરાતની પ્રજાનો વણિક સ્વભાવ દારૂ ઢીંચી ઢીંચીને પણ દારૂ બંધીને ખેંચે રાખે છે અને સાથે સાથે દુનિયાને પણ ‘‘બંધી’’ નાં સરિયામ માર્ગ વડે સંસ્કારિતા અને ધર્મ ઉપદેશમાં નંબર વન રહે જ છે ને.
ધરમપુર – ધીરૂ મેરાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
