ગાંધીનગર: “પર ડ્રોપ મોર ક્રોપ” અંતર્ગત ખેડૂતોને (Farmer) થતા લાભ અંગે વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ (Kutch) જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં “પર ડ્રોપ મોર ક્રોપ”- સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ ૧૧,૯૦૭ હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ ૬૨૯૧ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. તેવીજ રીતે દાહોદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં “પર ડ્રોપ મોર ક્રોપ”- સુક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ ૧૦૬૭ હેક્ટર વિસ્તારને આવરી લઈ કુલ ૮૯૯ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.
“પર ડ્રોપ મોર ક્રોપ” હેઠળ છેલ્લા બે વર્ષમાં કચ્છમાં 11907 હેક્ટર વિસ્તારને આવરી લેવાયા
By
Posted on