સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections) ત્રિપખીયા જંગનું પરિણામ (Result) જાહેર થતાની સાથે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે, ગુજરાતની જનતાએ ત્રીજો પક્ષ કયારેય સ્વીકાર્યો જ નથી. ભાજપે (BJP) ગુજરાતમાં બહુમતથી જીત મેળવી છે. આ સાથે જ સોશિઅલ મીડિયા (Social Media) પર કોમેન્ટ્સ અને મીમ્સ વાયરલ થવા માંડ્યા હતા.
- મોદી મેજીકનું બુલડોઝર ફરી વળ્યું
- સવ સવના લાઈટ બીલો ભરી દેજો
- સાવરણો છૂટો પડી ગયો
- ખાલી ટેબલ જોઈને ‘આપીયાની’ હાલત કફોડી બની
- જલવા હે હમારા યહાં
- રેવડીલાલ યાની જૂઠ કી ગેરન્ટી, ખુજરીવાલ, ગુજરાત કી જનતા ને ખુજલી મિટા દી
- મુજે યહાં સે કોઈ નહિ નિકાલ સકતા
- હાથ જોડ કર ગુજારીશ હે ‘આપ’ દૂર રહીયે મેરે બેટે સે
- નીચે સે ચેક કર, નીચે સે
- ”આપ લોગ રોના બંધ કરીયે મેરે તક આવાજ આ રહી હૈ
- પરમનેન્ટ હું સર
- રિઝલ્ટ કી બાત છોડો, મનોરંજનમેં કોઈ કમી રહે ગઈ હો તો બતાના
- આઈ ડોન્ટ હેક EVM મશીન આઈ હેક હાર્ટ્સ
- હેલો, પેલા ભાજપના રિસાયેલા ફૂવાઓ ક્યાં ગયા?
- આમ આદમી પાર્ટી તો ઈવીએમનું બહાનું પણ કાઢી ના શકે, સ્ટ્રોંગ રૂમ પર રાત દિવસ ચોકી પહેરો ભર્યો હતો તે!!
- MCDમાં આપ, હિમાચલમાં કોંગ્રેસ અને ગુજરાતમાં ભાજપ, બધા ચૂપ રહેજો: EVM
- આ વખતે કોંગ્રેસના નેતાઓએ નહીં પરંતુ કોંગ્રેસ જ રાજીનામું આપી દેવું જોઈએ
- આપ 10, કોંગ્રેસ 121, ભાજપ 10 : વિધાનસભા ચૂંટણી દરમ્યાન આટલી ખુરશીઓ ખોવાયેલ છે, તાત્કાલિક પાછી આપી જવા વિનંતિ – લિ. મછુભાઈ મંડપવાળા
- ગુજરાતમાં BJP ખુશ, હિમાચલમાં કોંગ્રેસ ખુશ, દિલ્હીમાં AAP ખુશ, બધાનું થઇ ગયું હવે કામ ધંધે ચઢી જાઓ, દેશની જવાબદારી આપણી ઉપર છે
- IB કી રિપોર્ટ આઈ હે, ગુજરાતમેં આમ આદમીકી સરકાર બનને જા રહી હૈ… કેસા લગા મેરા મજાક
- ભાજપ એટલે ભરોસો સૂત્રની ઠેકડી ઉડાવનાર AAP ચાહકો માટે ગુજરાતના પરિણામ એટલે AAPના ભરોસાની ભેંસે પાડો જન્મ્યો તેવી સ્થિતિ
- 2040 કોંગ્રેસ ઢૂંઢો યાત્રા
- મેં નહિ તો કોન બે…