Madhya Gujarat

ભુમેલમાં સોનાના દાગીનાની લૂંટની ફરિયાદ કરનારે જ ચાલાકી કરી હતી

       આણંદ:  તા.૨૬/૦૧/૨૦૨૧ ક.૨૦/૩૦ મોજે ભુમેલ-નરસડંા રોડ ઉપર ને.હા નં ૪૮ પાસે, બે અજાણ્યા ઇસમો આશરે ૩૫ થી ૪૦ વર્ષના આરોપીઓએ રસ્તો પછુ વાના બહાને ફરીયાદીનુ મોટર સાયકલ ઉભુ રખાવી ફરીયાદીને ધક્કો માર્યો હતો. ફરીયાદીના ગળામાં પહરેેલ બે સોનાની ચેઇન તથા હાથમાં પેહરેેલ લક્કી ખેંચી તોડી લઇ આશરે રૂ.૭૦,૦૦૦/- ની લૂંટ કરી નાસી ગયા હતા.

તેની ફરીયાદ ચકલાસી પોલીસ સ્ટેશનને મળતા તપાસ હાથ ધરી હતી. નડીઆદની તથા ગુ્નાવાળી જગ્યા ભુમેલ-નરસડા રોડ ઉપર ને.હા નં ૪૮ ની સ્થળ મલુ ાકત કરી હતી. અને અનડીટેક લૂંટના ગુનાનોભેદ ઉકેલવા ટીમ લીડર પો.ઇન્સ એમ.ડી.પટેલ તથા પો.સ.ઇ એ.ઓ.ધતવારી તથા ચકલાસી પો.સ.ઇ જીગર પટેલ તથા ચકલાસી પોલીસ સ્ટાફ તથા એલ.સી.બી ટેકનીકલ સ્ટાફના અ.હડે .કો સંદીપ તથા પો.કો પ્રદીપે સીટીવી ફૂટેજો મેળવ્યા હતા.

પોલીસ તપાસમાં ફરીયાદી પાસેના સોનાના દાગીના ઉપર વડોદરા કલ્યાણ જ્વેલસષ પાસેખરીદી વખતેસોનાના દાગીનાનો વીમો લીધેલ હોય, અને ફરીયાદી ધમષન્રકુમાર મહન્ેરભાઇ પટેલ રહે ભુમેલ ંંંંંનેધવદેશ ખાતે જવાનંુ હોય,જેનો ખચષ કાઢવા સારૂ પોતાની સાથેલટંુનો બનાવ બનેલ હોવાની ખોટી ફરીયાદ આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top