Charchapatra

ગાંધીજી અને આપણે?

એક ફેશન ચાલે છે. દેશમાં ગઇકાલને વખોડવાની. દેશના સ્મરણીય પ્રસંગો અંગે વિવાદો જગાવવાની અને વિભૂતિ સમાન રાષ્ટ્રસપૂતો સામે આંગળી ચીંધવાની સોશિયલ મીડિયાએ આ ફેશન રોગનો ભયંકર ચેપ લગાડયો છે. દેશની જુવાન પેઢીને વાંચ્યા, સમજયા વગર ફોરવર્ડ કરી ધકેલપંચામાં રત લોકો લતે ચડયા છે ત્યારે ભારતનાં લોકો સમક્ષ જ ભારતના રાષ્ટ્રપિતાની મહાનતા પુરવાર કરવી પડે છે એ દુ:ખની બાબત નથી લાગતી? બહુ સહજતાથી મળેલા ગાંધી બાપુને મૂલવવા આપણે સક્ષમ છીએ ખરા?

ગંગાધરા -જમિયતરામ હ. શર્મા         લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top