ભારતમાં સાઈબર ક્રાઇમ ચિંતાનો વિષય છે. આપણું સાઈબર ક્રાઈમ નેટવર્ક અત્યંત કુશળ અને હાઈ-એન્ડ સાધનો ધરાવતું વિશ્વના શ્રેષ્ઠ સાઈબરને નેટવર્કમાંનું એક છે. એની મોડસ ઓપરેન્ડી હોય છે. જૂના ક્રાઈમનો ડેટા રીઢા ગુનેગારને કે પછી નવ્ય ગુનેગારને શોધવામાં મદદરૂપ થાય છે. આખો દેશ તનાવગ્રસ્ત હતો. યુદ્ધની સ્થિતિ હતી ત્યારે ખોટી અફવા ફેલાવી લોકોને ડરાવવા મેસેજીસ વ્હોટ્સ એપ પર વહેતા કર્યા. આવાં લોકો સાઈબર ક્રાઈમ અને દેશના સુરક્ષા નિયમોને આધીન જેલની સજાદંડને પાત્ર છે. નાણાંકીય છેતરપિંડી જેમાં ફિશિંગ ઓનલાઈન એસલ્કિંગ છેતરપિંડી વ્યક્તિઓને લક્ષ્ય બનાવતા કૌભાંડો, હેકિંગ અને અનધિકૃત એકસેસ કોમ્પ્યુટર સિસ્ટમ અને નેટવકર્શમાં અનધિકૃત એકસેસ મેળવી ફાઈનાન્સ એંગન જીવનસ્પર્શ જોડાયેલા કે બીજા ગુના કરે છે.
સાઈબર સ્ટોકિંગ અને મજવણી જેમાં ઓનલાઈન પજવણી અંગત માહિતી મેળવવા એમ.એમ.એસ. કે ડીપફેક રીલ્સ બનાવી બદનામ કરાય છે. બાળ યોર્નોગ્રાફી અને બાળ જાતીય દુવ્યર્વહાર સામગ્રી CSAM નિર્માણ વિતરણ કબજો ગુનો ગણાય. લોકોને ખોટા સમાચાર આપવા અફવા ફેલાયલી કે દેશ વિરોધ –રાષ્ટ્રદ્રોહ પ્રકારની પોસ્ટ મૂકીને જનમાનસને ભરમાવવાની પ્રવૃત્તિ પણ સાઈબર ગુનામાં સામેલ છે. બ્રિટિશ પોલિસ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ લગાવી રહી છે. સોશ્યલ મિડિયા પોસ્ટને કારણે હજારો લોકો જેલમાં છે.
ગંગાધરા – જમિયતરામ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.