: પેસેન્જર ટ્રેન ફરી શરૂ કરવા પશ્ચિમ રેલવે વડોદરા DRMને આવેદનશિનોર: કોરોના કાળ દરમિયાન બંધ કરાયેલી મિયાગામ–કરજણથી મોટીકોરલ તથા મિયાગામ–કરજણથી ડભોઇ પેસેન્જર...
સદનસીબે બંને અકસ્માતમાં વાહનચાલકોનો આબાદ બચાવશિનોર | વડોદરા જિલ્લાના શિનોર તાલુકોમાં આજે સવારે બે અલગ-અલગ સ્થળે માર્ગ અકસ્માતોની ઘટના સામે આવી હતી....
ભવ્ય શોભાયાત્રા, મહા આરતી અને બાળાઓ દ્વારા કેક કાપી અનોખી ઉજવણીશિનોર | શિનોર તાલુકાના નર્મદા કિનારે આવેલા રાણાવાસ ગામના પ્રસિદ્ધ અંબાજી મંદિરે...
સ્વ. કમલેશકુમાર પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે યોજાયો કાર્યક્રમ શિનોર: શિનોર તાલુકાના સાધલી ગામે આવેલ મનન વિદ્યાલય ખાતે સ્વર્ગસ્થ કમલેશકુમાર પંડ્યાની છઠ્ઠી પુણ્યતિથિ...
માલસર માર્ગ પર SDM અને ખાણ-ખનીજ વિભાગનું સંયુક્ત ચેકિંગ, વાહન માલિકોને દંડપ્રતિનિધિ, શિનોર :શિનોર તાલુકાના માલસર માર્ગ પરથી પસાર થતાં ઓવરલોડેડ રેતી...
શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે કુકસ જવાના રોડ પર આવેલા તળાવના પાણીમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી...
ડી.જે.ના તાલે ટીંબા ફળિયાથી નીકળેલા સંઘમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી શિનોર ():શિનોર નગરના ટીંબા ફળિયા વિસ્તારમાં આવેલા વીર ભાથીજી મંડળ દ્વારા દર...
સીસોદરા ગામના ભાઠામાં એક કિલોમીટર સુધી રેતી ખનન, સ્થાનિકોમાં રોષ શિનોર |વડોદરા જિલ્લાના છેક છેવાડે નર્મદા નદીના પવિત્ર કિનારે આવેલા શિનોર તાલુકામાં...
શિનોરમાં મામલતદારની કાર્યવાહી શિનોર: વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે તંત્રે કડક વલણ અપનાવ્યું હતું. તા. 22 ડિસેમ્બરના રોજ શિનોર મામલતદાર...
શિનોર પોલીસની સરાહનીય કામગીરી અંદાજે રૂ. 4.37 લાખથી વધુની ચોરી કરનારા ચાર તસ્કરો ઝડપાયા(પ્રતિનિધિ) શિનોર | વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં બનેલા બે...