દૃશ્ય પહેલુંમમ્મીએ સરસ ગુજરાતી જમવાનું બનાવ્યું હતું દાળ ,ભાત ,શાક રોટલી,સલાડ, અથાણું, ચટણી અને છાશ.થાળી પીરસાઈ.ગરમ દાળની સુગં ધ આવતી હતી.મહેક જમવા...
સુપર કમ્પ્યૂટરના કારણે ક્ષણવારમાં લાખો કરોડોની ગણતરી શકય બની છે. એક સાથે અનેક પરિમાણોના સહસંબંધ સમજી શકાય છે. પરંતુ આવાં સુપર કમ્પ્યૂટરથી...
સુપ્રીમ કોર્ટે દેશભરની જિલ્લા અદાલતોને કોઈ પણ પૂજાસ્થળની માલિકી અને ટાઇટલને પડકારતા નવા દાવાઓ નોંધવા પર રોક લગાવી છે.તેણે આગામી આદેશો સુધી...
દેશમાં રાજકીય વિવાદોની વણઝાર વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની દિલ્હીમાં આવેલા રાષ્ટ્રીય મ્યુઝિયમમાંથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પક્ષ...
મધ્ય પૂર્વમાં કેટલીક એવી ઘટનાઓ બની રહી છે, જેને કારણે વિશ્વનો નકશો બદલાઈ જશે, પણ તેની બહુ ચર્ચા મેઇનસ્ટ્રીમ મીડિયામાં કરવામાં આવતી...
કેન્દ્રમાં 11 વર્ષથી કહેવાતી હિંદુ સરકાર યેનકેન પ્રકારે ખુરશી પકડીને બેઠી છે. જે ચૂંટણી આવતાં હિંદુઓને સતત ઉશ્કેરાયેલાં રાખે છે. હિંદુઓ પોતાનાં...
કોઇ વાંચતું નથી એવી ફરિયાદ સંભળાઇ રહી છે. પરંતુ શું કરીએ તો લોકો વાંચતાં થાય એ અંગે સ્વ. મહેન્દ્ર મેઘાણી, નવસારીની શ્રી...
ત્રણેય ઋતુની સરખામણી કરીએ તો શિયાળો સૌથી વધુ મજાનો હોય છે. આપણે ત્યાં દિવાળી પછી ઠંડીની અનુભૂતિ શરૂ થઈ જાય છે, જે...
સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો અને મહેનત કરીને પેટિયું રળતાં લોકો પર દંડાત્મક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું, તો આ...
તરસ ક્યાં મટે છે, છેવટના શ્વાસ સુધીમર્યા પછી પાવું પડે છે ગંગાજળ અહીંચિત્તની શાંતિ, મનની પ્રસન્નતા, દિલની દાતારી, ગુંબડાની રૂઝ અને ટાઢિયા...