દરેકને સગવડો ભોગવવી છે, દરેકને સુવિધાઓ જોઈએ છે પરંતુ જે આર્થિક રીતે સદ્ધર નથી તેઓ લોન લઈને સુવિધાઓ ઊભી કરે છે. ભૌતિક...
હરિયાણાનાં પરિણામોએ બધાને ચોંકાવી દીધાં. લોકસભાની જેમ જ અહીં એક્ઝિટ પોલ સાવ ખોટા ઠર્યા. જો કે, જમ્મુ કશ્મીરમાં ધાર્યાં પરિણામો આવ્યાં છે....
સ્વાસ્થ્ય એટલે માત્ર રોગોની ગેરહાજરી જ નહિ પરંતુ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની આબાદી થાય એમ કરવું રહ્યું. અમેરિકામાં તનાવ-ટેન્શનની પ્રક્રિયાને ભાર સ્ટ્રેસ...
લેબનોનનું બૈરુત શહેર કોઈ સમયે ભારતનાં લોકોનું માનીતું પર્યટન સ્થળ હતું. હોલિવૂડની તેમ જ બોલિવૂડની અનેક ફિલ્મોના શૂટીંગ પણ બૈરુતમાં થતાં હતાં....
રોજ રાત્રે ગુરુજી પ્રાર્થના બાદ તરત ઊભા થઈને પોતાની કુટિરમાં જતા રહે. કોઈની કોઈ વાત ન સાંભળે, ન જવાબ આપે …સીધા પોતાની...
ટુ વ્હીલર ચાલકો માટે હેલમેટ એક ઉપયોગી ને રક્ષણાત્મક સાધન ગણાય. ગુજરાત સરકારે થોડાં વર્ષો પહેલાં બધે ફરજીયાત પહેરવા નક્કી કરેલું પણ...
ડાકિયા ડાક લેકર આયા. યે મેરા પ્રેમ પત્ર પઢકર નારાજ ના હોના સંગમ. આજે તો ફોનના જમાનામા એ ભુલાઇ જ ગયું. મહોલ્લાને...
સુરત મહાનગરપાલિકાને સફાઈ તથા અન્ય સારી કામગીરીના એવોર્ડ પ્રાપ્ત થાય છે તે કોણ અને કઈ રીતે આપે છે? શું તેમને પણ સુરત...
‘કોઇ પણ વસ્તુ શીખવા માટેનું પહેલું પગલું છે કોઇ પણ વસ્તુ શીખવાની શરૂઆત કરવી.’પ્રોફેસરે વર્ગમાં કહ્યું અને પછી કહ્યું, ‘ચાલો, તમે બધા...
ચૂંટણીના એકિઝટ પોલ એટલે મતદાનના દિવસે મતદાતા મત આપીને આવે ત્યારે સેમ્પલ સર્વે કરનારી એજસી તેની પાસે ફરી મતદાન કરાવે અથવા તો...