૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી વડા પ્રધાને વધુ એક વાર કહ્યું કે, ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે. એની કિંમત અમે ચૂકવી છે...
એક દિવસ પપ્પાએ પોતાના દીકરાને જીવનની અણમોલ સલાહ આપતાં કહ્યું, ‘દીકરા, કોઈ તને દુઃખ પહોંચાડે, તું તેમને તેમણે તારી સાથે જે કર્યું...
શાળાના અભ્યાસકાળ દરમિયાન અનેક વૈજ્ઞાનિક, ઐતિહાસિક, ભૌગોલિક તથ્યો ભણવામાં આવતાં હોય છે, જે ભણતી વખતે મોટે ભાગે યાંત્રિક ઢબે વિદ્યાર્થીઓ યાદ રાખી...
૧૫મી ઓગસ્ટ ૨૦૨૪. આજે ૭૭ વર્ષની ઉંમરે ભારત દેશ ઊભો છે. આ વર્ષોમાં દેશ ઘણી રીતે મજબૂત અને સક્ષમ બન્યો છે. ઘણી...
ભારતનાં ૯૦ ટકા નાગરિકો માનતાં હશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે અદાણી જૂથની તરફેણ કરી રહ્યા છે, તેની પાછળ તેમનો...
એક માણસ મોટી ગાડીમાંથી તેના દોસ્ત સાથે ઊતર્યો અને સામેની રેસ્ટોરાંમાં ગયો. ત્યાં તેણે કોફી મંગાવી અને કોફી પીધા બાદ તેણે પોતાના...
જીવમાત્ર દયાને પાત્ર છે. આવા કરુણામય વ્યવહારમાંથી મહાજન વ્યક્તિત્વનો વિકાસ થયો. ઈસુએ પહાડ પરના વક્તવ્યમાં અન્ય પ્રત્યેની કરુણાથી જ પરમ પિતા રીઝે...
હવા ભરવાની વાત નથી પણ ૫૬ ઇંચની છાતી ફુલાવીને કહું કે, ભારત ખરેખર મહાન છે બોસ..! ઇકબાલ સાહેબે અમસ્તું થોડું લખ્યું કે,...
એક બહુ હઠી ભક્ત હતો. તેણે મનમાં નક્કી કર્યું કે હું આજે આખો દિવસ ઉપવાસ કરીશ અને વનમાં આવેલા મંદિરમાં બેસીને ભજન...
સ્વતન્ત્રતાનો ખરો અર્થ શું? આમ તો નિર્ણયની સ્વતન્ત્રતા એટલે મૂળભૂત સ્વતન્ત્રતા અને નિર્ણય એટલે રાજકીય નિર્ણય, સામાજિક નિર્ણય, ધાર્મિક નિર્ણય, આર્થિક નિર્ણય...