પ્રતિનિધિ ગોધરા તા.26 ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તાજેતરમાં પીએસઆઈમાંથી પીઆઇ તરીકે હંગામી ધોરણે બઢતી પામેલા અધિકારીઓના નવા પોસ્ટિંગના આદેશો જારી કરવામાં આવ્યા...
પ્રતિનિધિ ગોધરા તા.26ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટર વર્ગ-૩ માંથી પોલીસ ઈન્સ્પેકટર વર્ગ-૨ તરીકે હંગામી ધોરણે અગાઉ...
ઈરાન–ઇઝરાયેલ–અમેરિકા તણાવને લઈ ઈંધણ અછતની ચર્ચાએ લોકોને ચિંતિત કર્યાપેટ્રોલની કોઈ અછત નથી : પંપ સંચાલકોનો સ્પષ્ટ જવાબ, પોલીસ પણ પહોંચી વ્યવસ્થા માટેજાંબુઘોડા:...
પૂર્ણ ગણવેશમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકોની હાજરી, ભગવા ધ્વજના મહિમાનું થયું સ્મરણવિભાગ કાર્યવાહ જયંતભાઈ પટેલનું માર્ગદર્શનસભર સંબોધન, રાષ્ટ્રભાવના મજબૂત બનાવવાનો સંદેશહાલોલ: રાષ્ટ્રીય સ્વયંસેવક...
હાલોલ નજીક નર્મદા મુખ્ય કેનાલમાં કૂદી ૫૧ વર્ષીય આધેડે આપઘાત કર્યોબરાનપુરા, વડોદરાના રહેવાસી હોવાની ઓળખ, પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધાયો હાલોલ:...
ત્રણ વ્યક્તિઓ સામે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ, ઇજાગ્રસ્ત યુવકને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો કાલોલ: કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ભક્તિનગર વિસ્તારમાં ઘરની...
ખીણમાં પડેલા યુવકનો આબાદ બચાવભદ્રકાલી માતાના દર્શન માટે જતા માર્ગમાં અકસ્માત, ફાયર ટીમ અને પોલીસની સતર્ક કામગીરીથી જીવ બચ્યોહાલોલ: ચૈત્રી નવરાત્રી નિમિત્તે...
સ્થાનિકોમાં ચકચાર, ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યોમૃત્યુનું કારણ જાણવા પોલીસે હાથ ધરી તપાસહાલોલ: ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ખેતરમાં આવેલા કૂવામાંથી એક ઈસમનો...
મિત્રની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો હતો યુવક, ઓળખ ચકાસતા ભાંડો ફૂટ્યોયુનિવર્સિટી સૂચના મુજબ બંને વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહી શરૂકાલોલ: કાલોલની નીલકંઠ કોલેજ...
પાસ-પરમિટ વગર લાકડાનું વહન કરતા ટ્રેક્ટર પર કાર્યવાહી વન વિભાગને જાણ, ટ્રેક્ટર કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કાલોલ: પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં...