ગોધરામાં એક મહિલા વકીલે બે વકીલો સામે ફરિયાદ કરીકાલોલ: પંચમહાલ જિલ્લા સેશન્સ કોર્ટ સામે મહિલા વકીલ સુનીતાબેન રોહિત ની ઓફિસના દરવાજા સામે...
કાલોલ: દેવપુરા ગામે ખેતરમાં ગાયો ચરાવવા ના પાડનાર પર ચાર ઈસમોએ લાકડી વડે હુમલો કરતા ફરિયાદ નોંધાઈ છે. કાલોલ તાલુકાના ઝરડકા ગામે...
કાલોલ :કાલોલના બોરૂની મુવાડી ખાતે રહેતા ગુજરનાર અનોપસિંહ સાભાઇભાઈ સોલંકીના વારસદારો દ્વારા સઈદાબીબી ઇમામુદ્દીન શેખ તથા અન્ય ચાર સામે કાલોલના સીટી સર્વે...
કાલોલ: હાલોલ નજીક ના વિસ્તારમાંથી એક પીડિતાએ 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવ્યું હતું કે તેમના સાસુ સસરા તેમના પતિ હયાત...
કાલોલ : કાલોલ તાલુકાના અંબાલા ગામના 18 વર્ષીય જીગરકુમાર ઇન્દ્રજીતસિંહ રાઠોડને તારીખ ૩૦/૦૫/૨૦૨૫ રોજ વહેલી સવારે અંદાજીત સાડા પાંચેક કલાકે અંબાલા ચોકડીથી...
કાલોલ : શુક્રવારે સાંજના સમયે એસઓજી પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે તેઓને બાતમી મળી કે કાલોલ તળાવની પાળે પોતાના રૂના ગોડાઉનમાં ઈમરાન...
કાલોલ : વેજલપુર ગામમાં ઠેરઠેર ભયંકર ગંદકી હોવાથી આગામી ૭ જૂનના રોજ મુસ્લિમોનો ઈદનો તહેવાર અને ચોમાસાની ઋતુ હોવાથી ગામમાં સાફ સફાઈ...
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસની સરાહનીય કામગીરી સામે આવીકાલોલ તતારીખ:૨૮/૦૫/૨૦૨૫ના રોજ વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઘૂસર ગામેથી એક સગીર વયનું બાળક જે...
કાલોલ: કોર્ટના નવા બિલ્ડીંગના ઉદ્ઘાટનના કાર્યક્રમમા બિન જરૂરી વિલંબ દૂર કરી નવા બિલ્ડીંગમા કોર્ટ શરૂ કરવા કાલોલ વકીલ મંડળે ચીફ જસ્ટિસ ને...
કાલોલ : હાલોલની આમ્રપાલી સોસાયટીમાં રહેતાં જતીન ચીમનલાલ ખારા ધ્વારા ઓળખાણને નાતે યુવરાજ હોટલના પાછળ રહેતા પંકજ અશોકકુમાર દલવાડીને ઈંટોના ભઠ્ઠામાં કારીગરોને...