ગાંધીનગર : ગુજરાત માનવ અધિકાર આયોગને 2024-25 જુદી જુદી માન અધિકાર ફભંગની 2583 જેટલી ફરિયાદો મળી હતી. જેમાં મીડિયા રિપોર્ટના આધારે સુઓમોટો...
ગાંધીનગર, તા.29પીએમ નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત’ના વિઝનને વેગ આપતા, સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટમાં આજે એક ઐતિહાસિક સફળતા મળી છે. સુરતમાં આ પ્રોજેક્ટમાં...
અમદાવાદ,તા.29ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમીની સાથે સાથે કમોસમી વરસાદનું સંકટ પણ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે રાજ્યના...
ગાંધીનગર,તા.29પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 132મા એપિસોડ નિમિત્તે ગુજરાત ભાજપા દ્વારા રાજ્યભરમાં અનોખું જનસંપર્ક અભિયાન યોજાયું હતું, જેમાં રાજ્યના તમામ...
અમદાવાદ,તા.29પીએમ નરેન્દ્ર મોદીની આગામી ૩૧ માર્ચની ગુજરાત મુલાકાત પૂર્વે ટેકનિકલ શિક્ષણ વિભાગના એક આદેશને પગલે નવો વિવાદ છેડાયો છે. રાજ્યની સરકારી એન્જિનિયરિંગ...
ગાંધીનગર : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી દેશભરના 57 એરપોર્ટ માટે વિવિધ જનસુવિધાઓનું ડિજિટલ લોકાર્પણ કર્યું...
ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદીની જાહેરાત બાજરી-જુવાર પર પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ બોનસની વધારાની સહાય ઓનલાઇન નોંધણી ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી...
હર્ષદ પરમારને ઉમેદવાર બનાવતાં રાજકીય ગરમાવો તેજ23 એપ્રિલે ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશેઉમરેઠ:ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે હર્ષદ...
આઈસર ટ્રકે મોટર સાયકલને અડફેટે લેતા પિતા અને બે પુત્રો સહિત એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત(પ્રતિનિધિ) નડિયાદ, તા.29ખેડા નજીકથી પસાર...
૪૮ વર્ષીય સલીમ મલેકને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છતાં બચાવી શક્યા નહીં અકસ્માત બાદ ૪ કલાકમાં ખાડો પુરાતા તંત્રની ઉદાસીનતા પર ઉઠ્યા સવાલોનડિયાદ:નડિયાદના...