બોડેલી: બોડેલી ગામમાં વિવિધ નાસ્તાઓની હોટલ, ખાણીપીણીની લારીઓ, લોજ, બેકરી, ઠંડા પીણા, આઈસ્ક્રીમ પાર્લર, શેરડી રસ, કેરી રસ, ફ્રુટની લારીઓ વગેરે સ્થળે...
દાહોદ : દાહોદ શહેરમાં આજથી પાંચ વર્ષ પહેલા સીડી ચડ ઉતર કરવા તથા કચરો ફેંકવા બાબતમાં થયેલા ઝઘડામાં આવેશમાં આવી કાકાએ પોતાના...
હાલોલ: સ્ટેટ મોનિટરિંગ સેલે મોરવા હડફ તાલુકાના અગરવવાડા બસ સ્ટેન્ડ પાસેથી મહિન્દ્રા XUV 500 કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો...
પ્રતિબંધ વચ્ચે રાતે 10:30થી 11:30 દરમિયાન ડ્રોન ઉડ્યાં, તપાસની માંગલીમખેડા: રાજ્ય સરકાર દ્વારા ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, લીમખેડા નગરમાં...
પાવીજેતપુર ભારજ નદી પર રૂ. 35 કરોડના ખર્ચે નવો પુલ બનશે, સાંસદ જશુ રાઠવાએ કર્યું ખાતમુહૂર્તબોડેલી: પાવીજેતપુરના સિહોદ પાસે રૂ. 35 કરોડના...
બોડેલી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ બોડેલી: બોડેલીમાં ભક્ત વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટમાં ચાર ટ્રસ્ટીઓ દ્વારા ખોટા એફિડેવિટ કરી ગેરરીતિ આચાર્યની બોડેલી પોલીસ...
બે ગામના અધૂરા કામ પુરા બતાવી બિલ રજૂ કર્યાદાહોદ તા.૧૩ દાહોદના મનરેગા કૌભાંડમાં દાહોદ પોલીસે વધુ એક કરાર આધારિત સરકારી કર્મચારીની ધરપકડ...
દાહોદ તા.૧૩ મધ્યપ્રદેશ પાસિંગની ચોરીની મોટરસાયકલ પર મહારાષ્ટ્ર રાષ્ટ્ર પાસીંગની ખોટી નંબર પ્લેટ લગાડેલી મોટરસાયકલ લઈ કોઈ ગુનો કરવાના ઇરાદે નીકળેલા મધ્યપ્રદેશના...
લીમડી: દાહોદ જિલ્લામાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર અડીને છે. આવામાં ગુજરાતમાં દારૂના જથ્થાને ઘુસાડવા ગુનેગારો ખૂબ પ્રયત્ન કરે છે. બંને બોર્ડર...
દાહોદ તા. 13 ઝાલોદમાં વન વિભાગે ફતેપુરા રોડ પર મોટી કાર્યવાહી કરી છે. વિભાગે ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતી એક ટ્રક પકડી...