આજે ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. લોકો અફવા ફેલાવે અને આંદોલન કરે અને દેશના વહીવટ તંત્રને ગભરાવવાના પ્રયત્ન કરે છે. પોલીસ તંત્રને પણ થોડીક નવરાશ મળે તેવું ભારતીય જનતા વિચારશે તો ખૂણે ખૂણે જનતાને વિકાસનાં દર્શન થશે. હવે નવા કાયદા સાથે પ્રજાને લાભ થાય તેવા કાયદા ઘડીને કડક બનાવો. ભવિષ્યમાં દેશને હવે મજબૂત બનાવવા પ્રજાને શીખવાનું છે.
માંડવી – નટવર ચૌહાણ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.