આજે જ્યારે છોકરાઓ ઉંમરલાયક થઈ ગયા હોવા છતાં હાલમાં 25 વર્ષથી 35 વર્ષનાં છોકરાઓ કુંવારા છે. કારણ કે છોકરીઓની સંખ્યા ઓછી છે. શિક્ષણનું પ્રમાણ વધારે છે. છોકરીઓ ઉચ્ચ સ્થાન પર સર્વિસ કરે છે. બીજી રીતે જોઈએ તો છોકરીઓ ઓછા પગારમાં સારો સમય આપી સારું કામ કરી શકે છે. હાલમાં તો છોકરીઓ પોતાનાં તથા કુટુંબના પોષણ માટે પેટ્રોલ પંપ પણ કામ કરે છે. આવી સર્વિસ માટે તેઓ પ્રથમ દાવેદાર થાય છે. આથી સામે ભણેલા છોકરાને ઉણપ આવે. શું હું આવી સર્વિસ કરું?
હવે સિક્કાની બીજી બાજુ જોતા છોકરીઓની સંખ્યા ઓછી હોવાથી જાતજાતથી ડિમાન્ડ રાખે છે. જેવી કે હમારા છોકરા લગી પછા નોકરી કરશે. ઘરમાં વોશીંગ મશીન છે. કામવામાં વ્યાઈ છે. A/C છે સાસુ-સસરા સાથે રહે છે. ટૂંકમાં ઘરમાં કામ ઓછુ કરવું અને સગવડ વધારે જોઈએ. ચાવી અનેક શરતોથી દુરભલી છોકરા-છોકરી જાન્ ન્યાતજાતના વિદેભાવ વગર લગ્ન કરે છે. નવન પધ્ધતિ અનુસાર વાડા તોડો સમાજ જોડો તેવુ કરે છે.
– મહેશ આઈ. ડોક્ટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.