ગુજરાતમાં અનેક રાજ્યોમાં અંશાતધારાનો ભંગ કરી અંગત સ્વાર્થ માટે કાળો કારોબાર ચાલી રહેલો હોવાના સમાચારો મળી રહ્યા છે, જેના અનુસંધાનમાં જ હાલમાં જ ભાવનગરમાં હિન્દુ કોમર્શિયલ મિલકતો અન્ય કોમને આપવાની મંજૂરીની ફાઈલો અંગે લાંબા સમયથી ગંભીર ચર્ચાએ જોર પકડયું છે. તેના સંદર્ભમાં જ કોન્ટ્રાક્ટર બેગર પર કાર્ય કરતા ડ્રાઈવરે આ કાળા કારોબારમાં 10 લાખ લીધા છે તેના ઓડીયોએ ખળભળાટ મચાવી દીધો છે.
S.D.ના એ સંતોની રૂએ ડ્રાઈવરને તાત્કાલિક ઘોટલો નોકરીમાંથી છૂટો કરી દીધો છે અને વાંધાજનક અરજી સ્વીકારીને પોલીસે જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. અશાંતધારાથી કાળો કારોબાર ગુજરાતનાં રાજ્યોનાં શહેરોની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કરતાં એવું લાગે છે કોમી એકતાના હેતુથી નિર્માણ થયેલા ‘અશાંત ધારા’ ના કડક અમલ માટે જિલ્લા કલેક્ટરને વિશેષ સત્રો અને અધિકાર આપવાનો સમય આવી ગયો છે જે જનહિતમાં જરૂરી છે.
મોટી મંદિર, સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.