બાળકોને જન્મ આપીને મેળવો 11.50 લાખ સાથે આ કંપની આપશે એવા લાભો કે જાણીને તમે પણ ચોંકી જશો

વસ્તી વધારોએ (Population growth) એક ગંભીર (Serious) સમસ્યા (Problem) છે. ચીનમાં (China) આ સમસ્યા ખૂબ જ ગંભીર બની રહી છે. મુખ્ય વાતએ છે કે ચીનમાં વૃધ્ધોની (Elder) સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યાંના યુવાન વર્ગોમાં ધટાડો થતાં ત્યાંની યુવાશકિતમાં ધટાડો નોંધાયો છે. જે એક મોટી સમસ્યા બની ગઈ છે. સરકાર (Government) પણ આ બાબતથી ચિંતીત છે. આ માટે ચીનની સરકાર દ્વારા વધારે બાળકોના જન્મ ઉપર ભાર આપવામાં આવ્યો છે. વૃધ્ધોની વધતી વસ્તીથી બચવા માટે સરકાર અવનવી નીતિઓ અપનાવી રહી છે.

  • ચીની અધિકારીઓ દ્વારા ત્રીજા બાળકને જન્મ આપવામાટે ત્યાંના લોકોને આકર્ષે એવી નીતિઓ અપનાવી તેઓને લલચાવાનો પ્રયાસ
  • ચીનની એક કંપની દ્વારા કર્મચારીઓને મળી આ બંપર ઓફર
  • ચીનમાં વૃધ્ધોની સંખ્યામાં વધારો

ચીની અધિકારીઓ ત્રીજા બાળકને જન્મ આપવામાટે ત્યાંના લોકોને આકર્ષે એવી નીતિઓ અપનાવી તેઓને લલચાવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ ત્રણ બાળકોને જે દંપતી જન્મ આપશે તેઓને ત્યાંની સરકાર પ્રોત્સાહન આપશે. આ પ્રોત્સાહનના રૂપે દંપતીઓને બાળકો માટે નું બોનસ, ટેકસમાં કટોકટી, બાળકને જન્મ આપનારી સબસીડી, વઘારે પેડલીવ સરકાર દ્વારા આપવામાં આવશે. આ સાથે ચીનની એક કંપની દ્વારા કર્મચારીઓને એક બંપર ઓફર પણ આપવામાં આવી છે. કંપનીમાં કાર્યરત કર્મચારીઓને ત્રીજા બાળકને જન્મ આપવા બદલ એક વર્ષની રજા તેમજ 11.50 લાખ રૂપિયા બોનસ રૂપે આપવામાં આવશે.

બેઇજિંગ ડાબીનોંગ ટેક્નોલોજી ગ્રુપ તેના કર્મચારીઓને 90,000 યુઆન (આશરે રૂ. 11.50 લાખ) રોકડમાં ઓફર કરી રહ્યું છે, જેમાં 12 મહિના સુધીની પ્રસૂતિ રજા અને 9 દિવસની પેટર્ન રજા આપવામાં આવશે. ઓનલાઈન ટ્રાવેલ કંપની Trip.com એ પણ આ માટે કેટલાક લોભાવે તેવી જાહેરાત આપી છે. તેમાં કંપની મેનેજરોને તેમના ઇંડાને સુરક્ષિત રાખવા માટે સબસિડીનો પણ સમાવેશ થાય છે.

આટલું જ નહીં આ સાથે ત્રીજા બાળક સિવાય આ ચીની કંપની પહેલા અને બીજા બાઈક માટે પણ ઓફર કરી રહી છે. કંપની પોતાના કર્મચારીઓને પહેલા બાળક માટે 30 હજાર યુઆન (રૂ. 3.54 લાખ) બોનસ આપી રહી છે. તો બીજી તરફ બીજા બાળક માટે તે 60 હજાર ગ્રીસ (એટલે ​​કે 7 લાખ રૂપિયા) બોનસ આપી રહી છે.

Most Popular

To Top