શ્વાસ સંબંધિત તકલીફને કારણે ભાઈલાલ અમીન હોસ્પિટલથી રિલાયન્સ હોસ્પિટલ, મુંબઈ ખાતે સારવાર માટે ખસેડાયા* વડોદરા: વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા...
: હિન્દુ સંગઠનો અને સમાજના આગેવાનોની એકતા, પોલીસ તંત્ર સક્રિય બનતા યુવતી પરિવાર સાથે ફરી મળી : સમા પોલીસ સ્ટેશન ખાતે દિવસભર...
10 ફાયર ફાઈટરે સાડા ત્રણ કલાકમાં કાબૂ મેળવ્યો કેમિકલ કંપનીમાં અચાનક લાગી આગ, મેજર કોલ જાહેર સદનસીબે કોઈ જાનહાનિ નહીં, ભારે નુકસાનધડાકાથી...
સ્થાનિકોની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના થતા ટળી ઈજાગ્રસ્ત યુવકને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો ( પ્રતિનિધિ )વડોદરા,તા.8 વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા...
બે ખેડૂતોના મકાન સહિત સોલાર પેનલ અને ખાતર બળીને ખાખ ભરૂચ, તા.8વાલિયા તાલુકાના સોડગામ ખાતે બે ખેડૂત ભાઈઓના મકાનોને આગ લાગવાની ઘટના...
ગરમીની શરૂઆતમાં જ રસ્તાઓને પરસેવો છૂટ્યો, પાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી (પ્રતિનિધિ), વડોદરા. તા.7 વડોદરા મહાનગરપાલિકાના ભ્રષ્ટ અને હલકી ગુણવત્તાના કામોનો નમૂનો...
ફાયર બ્રિગેડના જવાનો દ્વારા કેનાલના પાણીમાંથી લાશને બહાર કઢાઈ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમા ખસેડી ( પ્રતિનિધિ )વડોદરા,તા.7 વડોદરામાં...
“વંદે માતરમ્ – સ્વર્ણિમ ભારત” કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ ક્ષેત્રે યોગદાન આપનાર મહિલાઓને મળશે સન્માન પ્રતિનિધિ, વડોદરાદર વર્ષે 8 માર્ચના રોજ સમગ્ર...
છોટાઉદેપુર જિલ્લા મોરચાની તૈયારી બેઠક યોજાઈ; મોટી સંખ્યામાં કાર્યકરોને ગાંધીનગર લઈ જવાનું આયોજન ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના વાલીઓ માટેની આવક...
SMCની તપાસમાં મોટું રેકેટ બહાર આવ્યું, અગાઉ દરોડામાં 8 લક્ઝરી કાર જપ્તપૂછપરછમાં સંડોવણી સામે આવતા કાર્યવાહી; અન્ય એક મુખ્ય આરોપી હજુ ફરારદાહોદ,...