નરેન્દ્ર મોદીએ ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડા પ્રધાન બન્યા છે. તેમજ નરેદ્ર મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીનો...
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં એક ગંભીર દુર્ઘટના ઘટી છે. આજ રોજ શુક્રવારની સવારે મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોડી ગામમાં આવેલ એક સરકારી ઉચ્ચ...
થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો લશ્કરી સંઘર્ષ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. બંને દેશોની સરહદ પર ચાલી રહેલી ભીષણ અથડામણો યુદ્ધની...
ગત રોજ બુધવારે સાંજે દિલ્હી એરપોર્ટ પર એર ઈન્ડિયાની એક ફ્લાઇટ ટેકનિકલ ખામીના કારણે રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટ મુંબઈ જવાની...
પીએમ નરેન્દ્ર મોદી તા.25-26 જુલાઈએ માલદીવના પ્રવાસે છે. તે વચ્ચે તેમના પ્રવાસ પહેલાં જ એક વિવાદ સર્જાયો છે. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુના...
મધ્યપ્રદેશમાં ગ્વાલિયરના ઉટીલા નજીક મંગળવારથી બુધવારની રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર કાવડિયાઓનું મૃત્યુ થયું છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા...
હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુ ભારે વિક્ષિપ્ત બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે રાજ્યના અનેક...
2006ના વર્ષમાં મુંબઈની લોકલ ટ્રેનોમાં થયેલા સાત સીરીયલ બ્લાસ્ટો બાદ આખા દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. તા.11 જુલાઈ, 2006ની સાંજે માત્ર...
આંધ્રપ્રદેશના તિરુપતિ શહેરથી ગતરોજ રવિવારે સાંજે હૈદરાબાદ માટે જતી થયેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું....
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આજરોજ સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર (NCS) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભૂકંપની તીવ્રતા...