Charchapatra

દેશભકિતના ઠેકેદારોને અર્પણ

સામાન્ય સમયમાં ભારતમાં દર વર્ષે 1.10 કરોડ જેટલા વિદેશી પર્યટકો આવતાં હોય છે. માર્ચ 2021 ના અંતે બેન્કમાં જમા પડેલી કુલ થાપણોમાંથી રૂા.7621258 કરોડ સંપૂર્ણ વીમા સુરક્ષિત છે. 2030 સુધીમાં દેશની અંદાજે 60 કરોડ વસતિ શહેરોમાં હશે. દેશમાં દર વર્ષે 800 થી 850 ટન સોનાની આયાત થાય છે. દર વર્ષે 300 ટન સોનામાં બિલ અને ટેક્સ વગર લેવડદેવડ થાય છે. લગભગ સાત કરોડ હેકટર જમીન એવી છે જયાં પૂર આવે છે. પૂરનાં પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા નિર્માણ પામી નથી. દેશના આશરે 32.9 કરોડ હેકટર ભૌગોલિક ક્ષેત્રમાંથી ચાર કરોડ હેકટર જેટલા ક્ષેત્ર પૂર અને પાણી ભરાઇ રહેવાની પરિસ્થિતિમાં રહે છે. 2050 સુધીમાં દેશની વસતિ લગભગ 180 કરોડ જેટલી થઇ જશે. અમદાવાદ-જીતેન્દ્ર ઠ. બ્રહ્મભટ્ટ          -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top