જૂના જમાનાનો હાસ્ય કલાકાર યાકુબ સઉને યાદ હશે. આમ તો યાકૂબ હાસ્ય કલાકાર ગણાય. પરંતુ તેના હાસ્યમાં ગંભીરતા દેખાતી. તેના ગંભીર ચહેરા હાસ્ય મલકતું તો જાણે પરાણે મલકતું એવું લાગે. યાકુબે પોતાના ડાયલોગમાં ધ્યાનનો ઉપયોગ કીધો છે જે આજે વ્યાપક જગ્યાએ આપણે તેનો ઉપયોગ આપના રોજના જીવનમાં કરીએ છીએ. જેમકે રખડુ દીકરાને તેનો બાપ કહે છે, રખપટ્ટી મૂકીને ભણવામાં ધ્યાન આપ. શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે પે એટેન્શન ટુ ડોન ટોક’’ પે એટેન્શન ટુ લેસન. આમ તો અંગ્રેજીમાં ધ્યાને એટેન્શન કોન્સનટેશન કહે છે.
ધ્યાનનો ક્રિકેટ બીજી રમતો ફૂટબોલ, કબડ્ડી, રેસ, દોડ, હૂતૂતૂતૂ, પેપર વાચન, અભ્યાસ વગેરે. મુસલમાનો નમાઝ બંદગીમાં હિંદુઓ પ્રાર્થના ગીતા વાચન અભ્યાસમાં, ખ્રિસ્તીભાઈઓ બાયબલમાં જે ધ્યાન નથી રાખતો તે વ્યક્તિ જીવનમાં કશું કરી શકતો નથી. ઘર, વ્યાપાર, સમાજ, નમાઝ, પૂજા, અભ્યાસ જીવનમાં ધ્યાન મધ્યબિંદુમાં છે. સફલતાની એક ચાવી ધ્યાન છે. ધ્યાન વગરનું જીવન શૂન્ય છે.
સુરત – મોહસીન એસ. તારવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.