વડોદરા, તા.પ
વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણી જંગમાં પુરેપુરી તૈયારી સાથે આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઝુકાવ્યું હતું અને પોતપોતાના ટેકેદારો સાથે ઉત્સાહપુર્વક ફોર્મ ભરવા કલેકટર કચેરી અને નર્મદાભવન ખાતે ચૂંટણી અિધકારીઓ સમક્ષ ચૂંટણી પ્રક્રીયાનો પ્રારંભ થયો હતો.
વડોદરા સેવાસદનમાં ભરપુર જોવા મેળવવાના હોય તેવી કોર્પોરેટરોની સેવાકીય પ્રવૃિત્તની આડમાં ચૂંટણી જંગનું એલાન થતાં જ તમામ પક્ષોના ઉમેદવારોએ જોરશોરથી પોતપોતાના િવસ્તારમાં કાર્યાલય ખોલીને પ્રચાર પ્રયાસ આરંભ તો કરી જ દીધો હતો. જેના પ્રથમ ચરણમાં આજે પોતપોતાના પક્ષના વિશાળ બેનરો સાથે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રસાલા સાથે કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા. બપોરથી જ ઉમેદવારીનના ફોર્મ ભરવા હજારોની સંખ્યામાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ કોઠી કચેરી ખાતે દોડી આવતા સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર જામ થતા ટ્રાિફક સમસ્યા સર્જાઈ હતી. શહેરના વોર્ડ નંબર ચારમાંથી કોંગ્રેસપક્ષની આખી પેનલ નિશ્ચીત વિજયી હોવાના દાવા સાથે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પીઢ નેતા અિનલ પરમાર તૃપ્તીબેન ઝવેરી અજય સાઠીયા અને સંગીતાબેન પાંડેએ ફોર્મ ભરીને ચુંટણીનું રણશીંગુ ફુંકયું હતું. કોંગ્રેસના પંજાના િનશાન વાળા બેનરો સાથે વોર્ડ નં. 16 માંથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ગૌરાંગ સુતરીયા અલકાબેન પટેલ અને સુવર્ણાબેન પવારે વી ફોર વીકટરીના િનર્દેશ દાખવીને ફોર્મ ભરત જ તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા. ચૂંટણીમાં જીત અપાવવા તૈયારી દાખવી હતી. બપોર બાદ ભાજપના જ ભુમીકાબેન રાણા શ્વેતાબેન ચૌહાણ બંદીશ શાહ અને મનોજ પટેલે વોર્ડ નં. 7માંથી દાવદારી નોંધાવીને નર્મદાભવન કચેરીએ પોતપોતાનાવિધિવત નામાંકન જમા કરાવ્યા હતા. ચૂટણીમાં પોતાની જીત અત્યારથી િનશ્ચીત હોવાના હુંકાર સાથે વોર્ડ નં. 8માંથી ભાજપના મીનાબેન ચૌહાણ રશ્મીબેન આચાર્ય કેયુર રોકડીયા તથા રાજેશ પ્રજાપતિ એ ફોર્મ ભરતા જ તેમના ટેકેદારો અને સમર્થકોમાં ઉલ્લાસ છવાયો હતો. ભાજપના અગ્રણી નેતાઓ સાથે ગાઢ ઘરોબો ધરાવતા કલ્પેશ ઉર્ફે જય રણછોડ પટેલને પણ ભારતીય જનતાપક્ષે ટિકિટ ફાળવતા જ ફોર્મ ભરવા દોડી આવ્યા હતા. પોતાના મત િવસ્તારમાં પ્રચંડ બહુમતથી જીતનો િવશ્વાસ દાખવીને કોંગી ઉમેદવારની ડીપોઝીટ સુધ્ધા ડુલ કરાવી નાંખવાનો િવશ્વાસ વ્યકત કરતા કરતા જ ચૂંટણી અિધકારીઓ સમક્ષ નામાંકન
કરાવ્યું હતું.
વડોદરા મહાનગર પાિલકાની ચૂંટણી જંગમાં પુરેપુરી તૈયારી સાથે આજે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઝુકાવ્યું હતું અને પોતપોતાના ટેકેદારો સાથે ઉત્સાહપુર્વક ફોર્મ ભરવા કલેકટર કચેરી અને નર્મદાભવન ખાતે ચૂંટણી અિધકારીઓ સમક્ષ ચૂંટણી પ્રક્રીયાનો પ્રારંભ થયો હતો.
વડોદરા સેવાસદનમાં ભરપુર જોવા મેળવવાના હોય તેવી કોર્પોરેટરોની સેવાકીય પ્રવૃિત્તની આડમાં ચૂંટણી જંગનું એલાન થતાં જ તમામ પક્ષોના ઉમેદવારોએ જોરશોરથી પોતપોતાના િવસ્તારમાં કાર્યાલય ખોલીને પ્રચાર પ્રયાસ આરંભ તો કરી જ દીધો હતો.
જેના પ્રથમ ચરણમાં આજે પોતપોતાના પક્ષના વિશાળ બેનરો સાથે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો રસાલા સાથે કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા. બપોરથી જ ઉમેદવારીનના ફોર્મ ભરવા હજારોની સંખ્યામાં ઉમેદવારો અને કાર્યકર્તાઓ કોઠી કચેરી ખાતે દોડી આવતા સમગ્ર વિસ્તારમાં વાહન વ્યવહાર જામ થતા ટ્રાિફક સમસ્યા સર્જાઈ હતી.
શહેરના વોર્ડ નંબર ચારમાંથી કોંગ્રેસપક્ષની આખી પેનલ નિશ્ચીત વિજયી હોવાના દાવા સાથે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પીઢ નેતા અિનલ પરમાર તૃપ્તીબેન ઝવેરી અજય સાઠીયા અને સંગીતાબેન પાંડેએ ફોર્મ ભરીને ચુંટણીનું રણશીંગુ ફુંકયું હતું. કોંગ્રેસના પંજાના િનશાન વાળા બેનરો સાથે વોર્ડ નં. 16 માંથી ચંદ્રકાંત શ્રીવાસ્તવ ગૌરાંગ સુતરીયા અલકાબેન પટેલ અને સુવર્ણાબેન પવારે વી ફોર વીકટરીના િનર્દેશ દાખવીને ફોર્મ ભરત જ તેમના ટેકેદારોએ વધાવી લીધા હતા. ચૂંટણીમાં જીત અપાવવા તૈયારી દાખવી હતી.
બપોર બાદ ભાજપના જ ભુમીકાબેન રાણા શ્વેતાબેન ચૌહાણ બંદીશ શાહ અને મનોજ પટેલે વોર્ડ નં. 7માંથી દાવદારી નોંધાવીને નર્મદાભવન કચેરીએ પોતપોતાનાવિધિવત નામાંકન જમા કરાવ્યા હતા. ચૂટણીમાં પોતાની જીત અત્યારથી િનશ્ચીત હોવાના હુંકાર સાથે વોર્ડ નં. 8માંથી ભાજપના મીનાબેન ચૌહાણ રશ્મીબેન આચાર્ય કેયુર રોકડીયા તથા રાજેશ પ્રજાપતિ એ ફોર્મ ભરતા જ તેમના ટેકેદારો અને સમર્થકોમાં ઉલ્લાસ છવાયો હતો.
ભાજપના અગ્રણી નેતાઓ સાથે ગાઢ ઘરોબો ધરાવતા કલ્પેશ ઉર્ફે જય રણછોડ પટેલને પણ ભારતીય જનતાપક્ષે ટિકિટ ફાળવતા જ ફોર્મ ભરવા દોડી આવ્યા હતા. પોતાના મત િવસ્તારમાં પ્રચંડ બહુમતથી જીતનો િવશ્વાસ દાખવીને કોંગી ઉમેદવારની ડીપોઝીટ સુધ્ધા ડુલ કરાવી નાંખવાનો િવશ્વાસ વ્યકત કરતા કરતા જ ચૂંટણી અિધકારીઓ સમક્ષ નામાંકન
કરાવ્યું હતું.