હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે વડોદરામાં યલો એલર્ટ ની સ્થિતિ એકતરફ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આગજનીના બનાવો વધી રહ્યાં છે. આજે બપોરે એક વાગ્યે ગાજરાવાડી ફાયરસ્ટેશન ખાતે વર્ધી મળી હતી જે મુજબ શહેરના ગાજરાવાડી થી સુએઝપંપ તરફ જવાના માર્ગે આવેલ ઝૂંપડીમાં આગ લાગી હતી ઘટનાને પગલે ગાજરાવાડી ફાયરબ્રિગેડ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો આગ લાગવાનું પ્રાથમિક કારણ તથા આસપાસના લોકોના જણાવ્યા અનુસારસામે આવેલ કારખાનાવાળાઓ દ્વારા કેમિકલયુક્ત તથા ઓઇલવાળા વેસ્ટ સળગાવતા પવનથી અહીં ઝૂંપડાની લાઇન આવેલી છે ત્યાં પ્રથમ ઝૂંપડામાં આગ લાગી હતી જો કે ફાયરબ્રિગેડ ની ટીમની કામગીરી થી અન્ય જગ્યાએ આગ ફેલાતા અને વધુ નુકસાન થી બચાવ થવા પામ્યો હતો જ્યારે એક ઝૂંપડું તથા તેનો સામાન બળીને ખાખ થયો હતો જો કે સદનસીબે કોઈ ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી.
બાઇટ:રવિન્દ્ર દેવરે-ફાયર સબ ઓફિસર-ગાજરાવાડી ફાયર સ્ટેશન
શહેરના ગાજરાવાડી સુવેઝપંપ જતાં રોડપર ઝૂંપડામાં આગ લાગતાં ઝુંપડા સહિત સામાન બળીને ખાક થયો
હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે વડોદરામાં યલો એલર્ટ ની સ્થિતિ એકતરફ જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આગના બનાવો વધી રહ્યાં છે. આજે બપોરે એક વાગ્યે ગાજરાવાડી ફાયરસ્ટેશનને જાણ મળી હતી જે મુજબ શહેરના ગાજરાવાડી થી સુએઝપંપ તરફ જવાના માર્ગે આવેલ ઝૂંપડીમાં આગ લાગી હતી ઘટનાને પગલે ગાજરાવાડી ફાયરબ્રિગેડ ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો, આગ લાગવાનું પ્રાથમિક કારણ તથા આસપાસના લોકોના જણાવ્યા અનુસાર સામે આવેલ કારખાનાવાળાઓ દ્વારા કેમિકલયુક્ત તથા ઓઇલવાળા વેસ્ટ સળગાવતા પવનથી અહીં ઝૂંપડાની લાઇન આવેલી છે ત્યાં પ્રથમ ઝૂંપડામાં આગ લાગી હતી, જો કે ફાયરબ્રિગેડ ની ટીમની કામગીરી થી અન્ય જગ્યાએ આગ ફેલાતા અને વધુ નુકસાન થી બચાવ થવા પામ્યો હતો જ્યારે એક ઝૂંપડું તથા તેનો સામાન બળીને ખાખ થયો હતો જો કે સદનસીબે કોઈ ઇજા કે જાનહાનિ થવા પામી ન હતી.