આજરોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તેના અનુસંધાનમાં પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઠેર ઠેર શોભાયાત્રા, આતષબાજી,મહા આરતી સહિત અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. તેમાં દાહોદ, ગરબાડા, સંજેલી કાલોલ હાલોલ લીમખેડા ગોધરા ઝાલોદ ફતેપુરા લીમડી સહિત અનેક જગ્યાએ ભવ્ય કાર્યક્રમો યોજાયા