કોરિયા : દક્ષિણ કોરિયા (South Korea) BTS બેન્ડ (BTS Bend) વર્લ્ડવાઈડ તેના ગીતો સાથે ઘણા રેકોર્ડ તોડવા માટે પ્રચલિત છે.ભારતમાં પણ BTS ગ્રુપના ફેન ફોલોઅર્સની (Fan Followers)લાંબી યાદી છે.ખાસ કરીને યુવાનોમાં બીટીએસ બેન્ડના ખુબ જ ક્રેઝ છે.અને યંગિસ્તાનમાં તો આ બેન્ડનો જાદુ માથે ચઢીને ડોલે છે.સોશિઅલ મીડયા ઈન્સ્ટાગ્રામ ઉપર બેન્ડને મિલિયનની સંખ્યામાં ફેમ ફોલો કરે છે.અને જો હવે તમે પણ આ BTS જૂથના આટલા મોટા પ્રેમી હોવ તો તમારા માટે તે જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે કે આ બેન્ડનો એક સભ્ય તેમાંથી ખુબ જલ્બદીથી બાહાર થવાનો છે. અને તે પણ લશ્કરી સેવાઓ માટે. જીન હવે મિલેટ્રીમાં જોડશે BTS ગ્રુપના સભ્યો પૈકી જીન મિલેટ્રીમાં જોડવા જઈ રહ્યો છે. આરે..અરે નિરશ થવાની જરૂર નથી.જીન તમને હવે આખી વાત કહીશું બીટીએસ ગ્રુપના સાત સિંગર્સસ સભ્યો પૈકી જીન મિલેટ્રી ટ્રેનીંગ માટે બ્રેક લઇ રહ્યો છે. તે બેન્ડમાંથી આઉટ જરૂરથી થશે પણ માત્ર બે વર્ષ માટે જ.અને તેના માટે તેમણે તેના વાળ પણ કપાવી નાખ્યા છે. તેના લાંબા અને લહેરાતા વાળની જગ્યાએ હવે તેની સ્ટાઈલ મિલેટ્રી કટ થઇ ગઈ છે.તેના આ મિલેટ્રી કટ લુક જોઈ ને પણ તેના ફ્રેન તેના ખુબજ વખાણ કરી રહ્યા છે.આજ વસ્તુ સાબિત કરે છે કે બીટીએસ ગ્રુપના ફેન તેમને કેટલા ચાહે છે. મિલિટરી લુકનો ફોટો શેર કરીને આ માહિતી આપી હતી કિમ સીઓક જિન પોતે પોતાના નવા મિલિટરી લુકનો ફોટો શેર કરીને આ માહિતી આપી હતી.જિન આ ફોટામાં ટૂંકા વાળ સાથે જોવા મળે છે. જિન બ્લેક ટી-શર્ટ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે.જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તે જોતા જ ચાહકો જિનને યાદ કરીને ભાવુક થવા લાગ્યા છે.જોકે તેને સેનામાં જોડાવા બદલ અભિનંદન આપવામાં આવી રહ્યા છે પરંતુ બે વર્ષથી તેને સાંભળી ન શકવાથી ચાહકવર્ગ વધુ દુખી છે. મિલેટ્રી ટ્રેનીંગ છે દક્ષિણ કોરિયાનો કાયદો છે દક્ષિણ કોરિયાના કાયદા અનુસાર 18 થી 30 વર્ષની વચ્ચેના દરેક યુવકે બે વર્ષની આર્મી ટ્રેનિંગ ફરજીયાત લેવી પડે છે. જિન ટૂંક સમયમાં 29 વર્ષનો થવા જઈ રહ્યો છે.આ કાયદા હેઠળ જિન બે વર્ષ સુધી દક્ષિણ કોરિયાની સેનાનો હિસ્સો રહેશે.દરમિયાન તે તેની સિંગિંગ કરીયર ચાલુ રાખી શકશે નહિ.એટલા માટે જિન બ્રેક પર હશે.
આ સિંગરે BTS બેન્ડ છોડ્યું : આર્મીમાં જોડાયા, ટૂંકા વાળ જોઈ ચાહકો આશ્ચર્યચકિત થયા…
By
Posted on