Vadodara

દારૂના કારણે ૩૦થી વધુ મહિલાઓ બુટલેગરોના વિસ્તારમાં વિધવા છે

વડોદરા: નાગરવાડા વિસ્તારના સામાજિક કાર્યકર દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે નાગરવાડા વિસ્તાર જે છે તે કારેલીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવલો છે ત્યાં તમે ગેમે તેટલા વાગે જાવ તેટલા વાગે તમેને દારૂ પૂરતા પ્રમાણમાં દારૂ મળી રહે છે. ત્યાં દારૂ પીવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ત્યાં આવતા હોય છે. નાગરવાડા વિસ્તારના પ્રકાશનગર વિસ્તારમાં જ્યાં દારૂ મળે ત્યાં તો સીસીટીવી કેમેરા પણ લાગેલા છે છતા પણ કારેલીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફને કેમ આ દેખાતું નથી તેવું જણાવ્યું હતું.

કારેલીબાગ પી. આઈ દેસાઈને પણ સામાજીક કાર્યકરે જણાવ્યું હતું કે કેટલીક મહિલાઓ નાની ઉમરમાં જ વિધવા થઇ જાય છે અને કેટલાક નાના બાળકો પણ નાની ઉમરમાં દારૂની લત્તે ચડી જતા હોય છે. તેમને તો એવું પણ કહ્યું હતું કે મારો મોટો ભાઈ પણ ખુબ દારૂ પીતો હતો પણ તેને સમજણ પાડી બાદ હવે તે પણ દારૂ નથી પીતો નથી તેવી રીતે સામાજિક કાર્યકરે પી.આઈ દેસાઈને જણાવ્યું હતું. પોલીસ ભવન ખાતે જઈને કમિશનર સાહેબને કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા ધધા વિષેની માહિતી આપી હતી.

દારૂના અડ્ડા ચલાવતા બૂટલેગરો
 મહેશ કાલુ કહાર નાગરવાડા પ્રકાશનગર
સંતોષ ભીખા રાજપુત નાગરવાડા પ્રકાશનગર
શંભુ ભીખા રાજપુત નાગરવાડા પ્રકાશનગર
રાજેશ ઉર્ફે રજુ માળી નાગરવાડા પ્રકાશનગર
કમળાબેન છગનભાઈ રાજપૂત નાગરવાડા પ્રકાશનગર
વિનોદ ચીમનભાઈ મળી ફાડી ટેકરા, નવીધરતી ગોલવાડ નાળામાં
લક્ષ્મીબેન સંજયભાઈ મળી, ચારમાંતાના મંદિર પાસે
ગીતાબેન દિનેશભાઈ રાણા નવીધરતી ગોલવાડ બળીયાદેવ મંદિર પાસે, સરકારી કોલોની નીચે
ભાવેશ રમેશભાઈ રાણા સરકારી અનાજની દુકાન સામે
સહિતના ઉપરના તમામ દેશી દારૂના બુટલેગર
પીનેશ રાકેશભાઈ રાણા નવીધરતી ગોલવાડ ઈંગ્લીશ દારૂ,
પ્રીતિ મનોજ કહાર કારેલીબાગ ઈંગ્લીશ દારૂ
ભરત દેવજીભાઈ માળી ભાથુજી મહારાજના મંદિર પાસે
સંજય અરવિંદભાઈ મળી ચારમાંતા મંદિર પાસે,

આ વિષે અમે કશું જણતા નથી
આ અંગે અમે કારેલીબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ દેસાઈને પૂછતા તેમને જણાવ્યું હતું કે મને નથી ખબર તમે સામાજિક કાર્યકરને જ પૂછો હું કશું જ જાણતો નથી. વધુમાં ઉચ્ચ અધિકારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે હજી અમારા સુધી કઇ આવ્યું નથી આવશે ત્યારે કાર્યવાહી કરીશું.

Most Popular

To Top