ગાંધીનગર : સુરત શહેરની સરકારી હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ સાથે નવા વોર્ડના બાંધકામને મંજૂરી આપવામાં આવી છે અને હાલમાં કામ પ્રારંભિક તબક્કે પાયાની...
ગાંધીનગર : ગુજરાતમાં શહેરી વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ નિર્ણયો વચ્ચે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું કે...
‘હિન્દ બ્રિક્સ’ના માલિક સામે બાળ શ્રમ કાયદા હેઠળ ગુનો દાખલજિલ્લા ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફફડાટકાલોલ: પંચમહાલ જિલ્લામાં બાળ મજૂરી...
અમદાવાદ: નકલી ચલણી નોટ છાપીને ગુજરાતના બજારોમાં ફરતી કરનાર યોગગુરૂના નામે ચરી ખાતા પ્રદીપની ગેંગની હાલમાં રિમાન્ડ દરમિયાન ચાલી રહેલી પુછપરછમાં નકલી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં મિડલ ઇસ્ટની પરિસ્થિતિ પર સંબોધન કરતા ચેતવણી આપી કે આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે છે અને દેશે...
કાર અને ક્રેનિયા ધરાવનારાઓને પ્રાધાન્ય આપવાનો સંચાલકો પર આક્ષેપબાઇકચાલકોની માંગ : પહેલા ટુ-વ્હીલર વાહનોને આપવામાં આવે પેટ્રોલશિનોર, પ્રતિનિધિપેટ્રોલ અને ડીઝલની અછત અંગે...
સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીનો કેસ ઉકેલી પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. Gujarat Policeની ઉધના પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ ત્રણ...
સુરતમાં સરકારી નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરના ઝોન-6 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે...
‘ધુરંધર: ધ રિવેન્જ’ (ધુરંધર 2)ને લઈને દેશભરમાં જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે, સાથોસાથ બોલિવુડ અને દક્ષિણ ભારતીય સિનેમામાં વિવિધ સ્ટાર્સોની પ્રશંસા અને...
બુટલેગર સહિત બે આરોપી ફરાર જાહેર, સ્થાનિક પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્નમંજુસર પોલીસને ગંધ પણ નહીં આવી, સ્ટેટ મોનિટરિંગ સેલે નાક કાપ્યુંવડોદરા, તા....