SURAT

સુરતમાં શુક્રવારે 11 શંકાસ્પદ નોઁધાયા

સુરતમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝીટીવ કેસ ન આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ દરરોજ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે. શુક્રવારે પણ શહેરમાં કુલ 11 શંકાસ્પદ નોઁધાયા હતા. જે પૈકી 4 ના રીપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

સીંગણપોર વિસ્તારપના 14 વર્ષની બાળકી કે જેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેને 2 એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી -નેગેટીવ
-સરથાણા વિસ્તારની ૭૪ વર્ષની આધેડ મહિલા કે જેઓની પણ કોઈ ટ્રાવેલ્સ કઈ નથી તેઓને બીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા હતા -નેગેટીવ
-પુણાગામ વિસ્તારના ૭૪ વર્ષના આધેડને નવી સિવિલ હોસ્પિટલમાં 2 એપ્રિલે દાખલ કરાયા હતા તેઓની પણ કોઈ ટ્રાવેલ હી્સ્ટ્રી નથી -નેગેટીવ
-ડભોલી વિસ્તારમાં ૫૭ વર્ષના મહિલાને પ્રાણનાથ હોસ્પિટલમાં દાખલ કરાયા છે જેઓની પણ કોઈ ટ્રાવેલ્સ નથી – નેગેટીવ
-રાજસ્થાનના ૧૯ વર્ષના યુવક કે જેઓ યુપી ટ્રાવેલ કરીને આવ્યા હતા તેઓને નવી સિવિલ ખાતે બીજી એપ્રિલે દાખલ કરાયા છે
-ભરથાણા વિસ્તારના ૪૦ વર્ષના પુરુષની કોઈ ટ્રાવેલ્સ કઈ નથી તેઓને બીજી એપ્રિલે નવી સિવિલમાં દાખલ કરાયા છે
-ચોક બજાર વિસ્તારના 45 ના પુરુષની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી તેઓને બીજી એપ્રિલે વિનસ હોસ્પિટલમાં દાખલ કરાયા છે
-રાણી તળાવ એરિયાના ૪૭ વર્ષના મહિલા કે જેઓની કોઈ ટ્રાવેલ્સ કઈ નથી તેઓને બીજી એપ્રિલે મિશન હોસ્પિટલમાં દાખલ કરાયા છે
-વેસુ વિસ્તારના 30 વર્ષના યુવકની પણ કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને બીજી એપ્રિલે મિશન હોસ્પિટલમાં દાખલ કરાયા છે
-નાના વરાછા વિસ્તારમાં ૫૦ વર્ષના પુરુષની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને બીજી એપ્રિલે સ્મીમેરમાં દાખલ કરાયા છે
-પાંડેસરાના ૩૨ વર્ષના પુરુષ કે જેઓની કોઈ ટ્રાવેલ હીસ્ટ્રી નથી તેઓને ૩જી એપ્રિલે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે

હાલમાં શહેરમાં કુલ 10 પોઝીટીવ કેસ નોંધાયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top