Business

વડોદરા શહેર – જિલ્લા ની શાળાઓમાં આવતીકાલે રજા જાહેર

શહેરમાં પડી રહેલા ભારે વરસાદ અને હજી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આવતીકાલે મંગળવારે વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

Most Popular

To Top