
વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા વારંવાર એફઆરસી ની નિમણૂક કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા ન થતા વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આજે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર ને આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી તેમજ ફી રેગ્યુલેશન એક્ટ 2017 ની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.