વડોદરા આવી પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જનશક્તિનો પ્રંચડ ઉમંગ અને આવકાર મળ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પેડ્રો સાંચેઝનું વડોદરામાં ભવ્યાતિભવ્ય સ્વાગત થયું હતું. રોડ શો દરમિયાન જનશક્તિનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.