Vadodara

મોદીના આગમનના દસ મિનિટ પહેલા એક મહિલા ચક્કર આવતાં બેભાન થઈ ગઈ

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ના દસ મિનિટ પહેલા એક મહિલા ચક્કર આવતાં બેભાન થઈ ગઈ હતી. જેઓને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઇ જવાની કવાયત હાથ ધરવામાં આવી હતી .પરંતુ એરપોર્ટ સર્કલ પાસે પોલીસનું બેરીકેડ હોવાથી અને દોરડું બાંધેલું હોવાથી એમ્બ્યુલન્સને રસ્તો કરી આપવામાં સાત મિનિટ લાગી હતી

9:35 કલાકે એમ્બ્યુલન્સ એરપોર્ટ સર્કલ પર 7મિનિટ અટવાઈ હતી જો કે પોલીસ, પબ્લિક દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી

Most Popular

To Top