બોડેલી: બોડેલીના ઓરસંગ નદીના બ્રિજ પર ટેન્કર પસાર કરતા ગુનો દાખલ કરાયો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાં નો ભંગ કરી ટેન્કર પસાર કરવામાં આવ્યું હતું.
બેરીકેs હોવા છતાં વાંકીચૂકી ગાડી કરી બ્રિજ પરથી ટેન્કર પસાર કર્યું હતું . વિડિયો વાયરલ થતાં ટેન્કર ચાલક વિરુદ્ધ બોડેલી પોલીસે ગુનો નોંધ્યો છે.