પાવાગઢ ખાતે માલસામાન લઈ જતી ગુડ્સ રોપ વે શનિવારે તૂટી પડી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને 2 અન્ય લોકોનો સમાવેશ થાય છે. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.