Nadiad

નડિયાદમાં રાજકીય ગરમાવો : ભાજપે તમામ 13 વોર્ડ માટે 52 ઉમેદવારો જાહેર કર્યા

નડિયાદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક જ ઝાટકે તમામ 13 વોર્ડ માટે પોતાના 52 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી દીધી છે.

વોર્ડ નંબર – 1
તિલકભાઈ પૂર્ણભાઈ પરમાર
ભાવિનભાઈ સુરેન્દ્રકુમાર પટેલ
સુનિલકુમાર અંબાલાલ સોલંકી
પરેશભાઈ મનુભાઈ પટેલ
🔹 વોર્ડ નંબર – 2
પિંકલબેન દિલીપભાઈ રવાણી
રેમાબેન રમાકાંત મિશ્રા
બકુલભાઈ હરતલાલ રવાણી
હર્ષદભાઈ ગોવિંદલાલ ગોહિત
🔹 વોર્ડ નંબર – 3
પ્રવીણભાઈ સુરેશભાઈ ટેલવાણી
જ્યોતિબેન સુર્યકાંતભાઈ તલપદા
બાબાભાઈ નાગજીભાઈ બરવાડ
હેમંગકુમાર સંજયભાઈ પટેલ
🔹 વોર્ડ નંબર – 4
લાલુભાઈ અજયભાઈ બરવાડ
મિતાબેન પિયુષકુમાર પટેલ
રોશન રેશમલાલ લીલા
નૈનેશકુમાર પ્રફુલ્લભાઈ પટેલ
🔹 વોર્ડ નંબર – 5
પુષ્પાબેન યોગેશભાઈ પરમાર
રીમાબેન રમેશકુમાર પટેલ
પરાગ જગદીશચંદ્ર બ્રહ્મભટ્ટ
મહેમદ રફીક ઈસ્માઈલભાઈ શેખ
🔹 વોર્ડ નંબર – 6
રિપુબેન સુશીલભાઈ પટેલ
શાનુ નવિનભાઈ પટેલ
અમૃતલાલ રણછોડભાઈ પરમાર
ચિરાગકુમાર રાજેશભાઈ પટેલ
🔹 વોર્ડ નંબર – 7
કૃતિકાબેન ધુવાભાઈ પટેલ
મેહુલ વિનોદકુમાર શાહ
ધ્રુવ ભરતભાઈ બારોટ
ભાવેશકુમાર અશ્વિનભાઈ દેસાઈ
🔹 વોર્ડ નંબર – 8
ભૂમિબેન દિવ્યેશકુમાર બ્રહ્મભટ્ટ
કિરણ અરવિંદકુમાર પરોઢા
જય ભુપેન્દ્રભાઈ વાંઘેલા
શૈલેષકુમાર દિલીપભાઈ પરમાર
🔹 વોર્ડ નંબર – 9
સજનબેન અશોકભાઈ ગોહિત
કાજલબેન સુનીલભાઈ પટેલ
મયુરકુમાર ધનસુખભાઈ પટેલ
કલ્પેશકુમાર રાઠોડ
🔹 વોર્ડ નંબર – 10
ભૂમિકાબેન જતીનભાઈ પટેલ
મેહુલભાઈ અતુલકુમાર પટેલ
પ્રકાશભાઈ જશવંતભાઈ મિસ્ત્રી
હિતેન જશભાઈ પટેલ
🔹 વોર્ડ નંબર – 11
નીલમબેન રવિશંકર જોષી
પ્રતિભાબેન અવિનાશકુમાર જોષી
સમીર કૃપાશંકર બારોટ
મનીષભાઈ મહેન્દ્રભાઈ પટેલ
🔹 વોર્ડ નંબર – 12
ચેતનબેન મહેશભાઈ દલાલ
ચેતનભાઈ જયેશભાઈ પટેલ
ગૌરાંગભાઈ શાંતિલાલ પટેલ
હેમંતકુમાર ચંદુલાલ પટેલ
🔹 વોર્ડ નંબર – 13
સોનલબેન ભરતભાઈ તલપદા
વિમલભાઈ દયારામકુમાર શાહ
હિતેશકુમાર સુરેશભાઈ દેસાઈ
ઇશિત જગદીશભાઈ પટેલ

સમાજના વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વ આપતા તેમજ મહિલાઓને મહત્વપૂર્ણ સ્થાન આપતા ભાજપે આ વખતે નવા અને અનુભવી ચહેરાઓનો સંયોજન રજૂ કર્યો છે. ચૂંટણી પહેલાં જ ઉમેદવારોની જાહેરાતથી શહેરની રાજનીતિમાં ચહલપહલ વધી છે અને હવે તમામ પક્ષો વચ્ચે ટક્કર રસપ્રદ બનવાની શક્યતા છે.

Most Popular

To Top