Business

ધાનપુર તાલુકાના વેડ ગામેથી ગેરકાયદેસર ઓવરલોડેડ સફેદ પથ્થર ભરેલી ટ્રક ઝડપાઇ


દાહોદ ખાણ ખનીજ વિભાગની ટીમે ધાનપુરનાં વેડ ગામે રોડ ઉપરથી ગેરકાયદેસર સફેદ પથ્થર ભરેલી ટ્રક નંબર GJ.09.Z.7967 ઝડપી પાડી હતી. જે ટ્રકને દેવગઢ બારીયા વજન કાંટા પર વજન કરવી મામલતદાર કમ્પાઉન્ડ ખાતે જપ્ત કરાઈ હતી. દાહોદ ખાણ ખનીજ વિભાગ દ્વારા આ પથ્થર ક્યાંથી ભર્યા અને ગેરકાયદેસર સફેદ પથ્થરનું ખનન વાળા સ્થળ તપાસ કરવામાં આવશે કે, કેમ કે, પછી ટ્રકનો દંડ વસૂલી છોડી મુકવામાં આવશે તે જોવું રહ્યું

Most Popular

To Top